કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપ્યુ આ નિવેદન

કોંગ્રેસ પાર્ટી માટે અત્યાર સુધી રસપ્રદ સવાલ છે કે કોંગ્રેસ પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે? જ્યારે વિરોધી પાર્ટીઓ માટે ચર્ચાનો વિષય છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે ખબર નહી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કોણ છે, પાર્ટીના અધ્યક્ષ બનશે કે નહી. રાજનાથ સિંહ ભાજપની દેશવ્યાપી સભ્યતા અભિયાનની શરૂઆત માટે જયપુર […]

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપ્યુ આ નિવેદન
Follow Us:
| Updated on: Jul 07, 2019 | 4:55 AM

કોંગ્રેસ પાર્ટી માટે અત્યાર સુધી રસપ્રદ સવાલ છે કે કોંગ્રેસ પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે? જ્યારે વિરોધી પાર્ટીઓ માટે ચર્ચાનો વિષય છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે ખબર નહી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ કોણ છે, પાર્ટીના અધ્યક્ષ બનશે કે નહી.

રાજનાથ સિંહ ભાજપની દેશવ્યાપી સભ્યતા અભિયાનની શરૂઆત માટે જયપુર પહોંચ્યા હતા. તે સમયે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે જે.પી.નડ્ડાને ભાજપના કાર્યકારી અધ્યક્ષ પદે નિમંણુક કરીને અમે સંગઠિત ગતિવિધીઓ પણ પ્રારંભ કરી દીધી છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે કોંગ્રેસને ખબર પણ નથી કે પાર્ટીના અધ્યક્ષ કોણ છે અને કોંગ્રેસ અધ્યક્ષ બનશે કે નહી તે પણ નક્કી નથી. અત્યાર સુધી કોંગ્રેસને તેમના અધ્યક્ષની શોધ છે કે અધ્યક્ષ કોણ બનશે એ સ્થિતી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે પ્રાચીન ઈતિહાસ જોઈ લો દુનિયાના કોઈ પણ દેશ પર ભારતે આક્રમણ કર્યુ નથી અને દુનિયાના કોઈ દેશની એક ઈંચ જમીન પર ભારતે ક્યારેય પણ કબજો કર્યો નથી, આ છે ભારતનું ચરિત્ર. આતંકવાદને સાફ કરવો એ ભાજપ સરકારનો સંકલ્પ છે અને પાર્ટી આ કામને પુરૂ કરશે.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: વાપીમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતી સર્જાઈ, સોસાયટીઓમાં ભરાયા પાણી, જુઓ VIDEO

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">