પોલીસ લોકો પાસેથી ખોટી રીતે દંડ વસૂલે છે, આ મુદ્દે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો અનોખો વિરોધ

|

Sep 21, 2020 | 6:56 PM

કોરોના કાળમાં લોકો પાસેથી વસૂલાઈ રહેલા દંડનો મુદ્દો આજે વિધાનસભામાં ગુંજશે. કૉંગ્રેસના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ દંડના મુદ્દાને વિધાનસભામાં ઉઠાવશે. આ મામલે બંને ધારાસભ્યોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે. ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ એપ્રન પહેરીને વિધાનસભામાં પહોંચ્યા છે. તેમનો આક્ષેપ છે કે કોરોના કાળમાં લોકો રાજ્ય સરકારે પોલીસને મેમો ફાડવાનો ટાર્ગેટ આપેલો છે. પોલીસ […]

પોલીસ લોકો પાસેથી ખોટી રીતે દંડ વસૂલે છે, આ મુદ્દે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો અનોખો વિરોધ

Follow us on

કોરોના કાળમાં લોકો પાસેથી વસૂલાઈ રહેલા દંડનો મુદ્દો આજે વિધાનસભામાં ગુંજશે. કૉંગ્રેસના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ દંડના મુદ્દાને વિધાનસભામાં ઉઠાવશે. આ મામલે બંને ધારાસભ્યોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે. ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ એપ્રન પહેરીને વિધાનસભામાં પહોંચ્યા છે. તેમનો આક્ષેપ છે કે કોરોના કાળમાં લોકો રાજ્ય સરકારે પોલીસને મેમો ફાડવાનો ટાર્ગેટ આપેલો છે. પોલીસ લોકો પર અત્યાચાર ગુજારી રહી છે. લોકો પાસે તમામ દસ્તાવેજો હોય તો પણ પોલીસ તેમની પાસેથી ખોટી રીતે દંડ વસૂલી રહી છે. લોકોને 8થી 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદથી 37 લાખ હેકટર વિસ્તારની ખેતીને નુકસાન, ખેડૂતોને સહાય માટે 3700 કરોડનું પેકેજ, હેકટરદિઠ 10,000 ચુકવાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article