ગુજરાત કોંગ્રેસને મળી શકે છે નવા પ્રભારી! કોણ લેશે રાજીવ સાતવનું સ્થાન?
ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રભારી રાજીવ સાતવને સ્થાને નવા પ્રભારીની નિમણુંક કરાય તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર હાઈકમાન્ડ નવા પ્રભારી તરીકે રાજીવ શુકલા અથવા કોઈ મહિલા નેતાની નિમણુંક કરી શકે છે. ગુજરાત કોંગ્રેસમાં રાજીવ સાતવ સારા પરિણામ ન લાવી શક્યા. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ […]
ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રભારી રાજીવ સાતવને સ્થાને નવા પ્રભારીની નિમણુંક કરાય તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર હાઈકમાન્ડ નવા પ્રભારી તરીકે રાજીવ શુકલા અથવા કોઈ મહિલા નેતાની નિમણુંક કરી શકે છે. ગુજરાત કોંગ્રેસમાં રાજીવ સાતવ સારા પરિણામ ન લાવી શક્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો