મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ CM પદ સંભાળ્યાની સાથે આપ્યો આ મહત્ત્વનો આદેશ

|

Nov 29, 2019 | 12:22 PM

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ શપથ લઈ લીધા. અધિકારીઓની સાથે તેઓએ બેઠક યોજી હતી. ભાજપની સાથે ગઠબંધનમાં શિવસેનાએ ચૂંટણી લડી હતી અને બાદમાં સત્તાના વિવાદને લઈને એનસીપી અને કોંગ્રેસની સાથે સરકાર બનાવી છે. આ સરકાર ટકી રહે તે શિવસેનામ માટે પણ એક મોટો પડકાર રહેશે. એવી જાણકારી મળી રહી છે કે 30 નવેમ્બરના દિવસે ઉદ્ધવ ઠાકરે વિધાનસભામાં […]

મહારાષ્ટ્ર:  ઉદ્ધવ ઠાકરેએ CM પદ સંભાળ્યાની સાથે આપ્યો આ મહત્ત્વનો આદેશ

Follow us on

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ શપથ લઈ લીધા. અધિકારીઓની સાથે તેઓએ બેઠક યોજી હતી. ભાજપની સાથે ગઠબંધનમાં શિવસેનાએ ચૂંટણી લડી હતી અને બાદમાં સત્તાના વિવાદને લઈને એનસીપી અને કોંગ્રેસની સાથે સરકાર બનાવી છે. આ સરકાર ટકી રહે તે શિવસેનામ માટે પણ એક મોટો પડકાર રહેશે. એવી જાણકારી મળી રહી છે કે 30 નવેમ્બરના દિવસે ઉદ્ધવ ઠાકરે વિધાનસભામાં બહુમત સાબિત કરી શકે છે. આ બાજુ ફડણવીસને વિરોધપક્ષના નેતા ચૂંટવામાં આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ઉદ્ધવ ઠાકરે લેશે મહારાષ્ટ્રના CM પદના શપથ, PM મોદી-અમિત શાહને આમંત્રણ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ બાજુ પ્રથમ દિવસે વરિષ્ઠ અધિકારીઓની સાથે સીએમ ઉદ્ધવ ઠાકરેએ આદેશ આપ્યો છે. એવી જાણકારી મળી રહી છે કે અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે જનતાના પૈસાનો બગાડ થવો જોઈએ નહીં. વિકાસના કામો તાત્કાલિક શરુ કરી દો. એવી પણ જાણકારી મળી રહી છે આરે મેટ્રો પ્રોજેક્ટના શેડના કામને પણ રોકવામાં માટે આદેશ આપી દેવાયો છે. જો કે મેટ્રો લાઈનનું કામ ચાલુ રાખવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article