સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે બજેટ પહેલાં કહી આ મોટી વાત, જાણો વિગત

|

Jan 24, 2020 | 3:37 PM

દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ સમયે દેશની સૌથી મોટી ન્યાયિક કોર્ટ સંસ્થા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશે એક અગત્યનું નિવેદન આપ્યું છે. બજેટમાં સરકાર નક્કી કરે છે કે કેટલાં નાણા અને ક્યાં અને કેવી રીતે ખર્ચવામાં આવશે. ક્યાં સેક્ટર પર વધારે જોર આપવામાં આવશે તો ઈનકમટેક્ષમાં ઘટાડો કે વધારો કરવામાં આવશે. અમીરોને […]

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે બજેટ પહેલાં કહી આ મોટી વાત, જાણો વિગત

Follow us on

દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ સમયે દેશની સૌથી મોટી ન્યાયિક કોર્ટ સંસ્થા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશે એક અગત્યનું નિવેદન આપ્યું છે. બજેટમાં સરકાર નક્કી કરે છે કે કેટલાં નાણા અને ક્યાં અને કેવી રીતે ખર્ચવામાં આવશે. ક્યાં સેક્ટર પર વધારે જોર આપવામાં આવશે તો ઈનકમટેક્ષમાં ઘટાડો કે વધારો કરવામાં આવશે. અમીરોને કર વધારો લાગુ થશે કે ગરીબો પરનો ટેક્સ ઘટશે વગેરે બાબતે નિર્ણય લેવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :  VIDEO: આણંદના ખંભાતમાં જૂથ અથડામણ બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો

શું કહ્યું સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશએ?
એસ એ બોબડે દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ છે. તેઓએ બજેટ પહેલાં અગત્યની વાત કહી છે. તેઓએ કહ્યું કે ટેક્સને મધ સ્વરૂપે નીકાળવો જોઈએ. ફૂલને નુકસાન પહોંચાડ્યા વિના અમૃત કાઢવાનું છે. આમ આ નિવેદન પરથી જણાઈ આવે છે કે સરકારે સમજીને લોકો પર કરનું ભારણ ન આવે તે રીતે બજેટ નક્કી કરવું જોઈએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જસ્ટિસ બોબડેએ આ સિવાય ન્યાયપાલિકા કેવી રીતે મજબૂત બનાવી શકાય તે અંગે પણ વાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સનો ન્યાયપાલિકામાં ઉપયોગ થવો જોઈએ. જેના લીધે નિર્ણય લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકાય. આમ ચીફ જસ્ટિસ બોબડેએ ટેકનોલોજીના ન્યાયપાલિકામાં ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article