ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધી શકે છે!

|

Aug 22, 2019 | 7:07 AM

પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધશે. ઈડી અને સીબીઆઈના દાવાને માનીએ તો ફક્ત આઈએનએક્સ મીડિયા જ નહીં પણ ચિદમ્બરમની હજારો કરોડની સંપત્તિ ભારત અને વિદેશમાં ફેલાયેલી છે. એફઆઈપીબી ક્લિયરન્સના કિસ્સામાં ચિદમ્બરમની ભૂમિકા આઈએનએક્સ મીડિયા અને એરસેલ મેક્સિસ સોદા સિવાયના અન્ય ચાર કેસોમાં તપાસવામાં આવી રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધી શકે છે!

Follow us on

પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધશે. ઈડી અને સીબીઆઈના દાવાને માનીએ તો ફક્ત આઈએનએક્સ મીડિયા જ નહીં પણ ચિદમ્બરમની હજારો કરોડની સંપત્તિ ભારત અને વિદેશમાં ફેલાયેલી છે. એફઆઈપીબી ક્લિયરન્સના કિસ્સામાં ચિદમ્બરમની ભૂમિકા આઈએનએક્સ મીડિયા અને એરસેલ મેક્સિસ સોદા સિવાયના અન્ય ચાર કેસોમાં તપાસવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
ઈડી અને સીબીઆઈ કહે છે કે પી.ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમ તપાસ શરૂ થયા બાદથી આગોતરા જામીન પર હતા અને તેઓએ પૂછપરછમાં ક્યારેય સહકાર આપ્યો ન હતો. આ ઉપરાંત તપાસના સંદર્ભમાં દરોડા દરમિયાન પકડાયેલા ઈ-મેઈલ્સ, હાર્ડ ડિસ્ક અને અન્ય દસ્તાવેજોમાં મની લોન્ડરિંગને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે. ચિદમ્બરમને આ દસ્તાવેજો વિશે પૂછપરછ કરવી જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આઈએનએક્સ મીડિયા સિવાય આ કેસોમાં ચિદમ્બરમની ભૂમિકા શંકાસ્પદ છે. સીબીઆઈના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ચિદમ્બરમ વિરુદ્ધ એરસેલ મેક્સિલ અને આઈએનએક્સ મીડિયાના કેસમાં હાલમાં તપાસ ચાલી રહી છે. આ સિવાય ડિયોગો સ્કોટલેન્ડ, કટારા હોલ્ડિંગ્સ, એસ્સાર સ્ટીલ અને એલ્ફોર્જમાં એફઆઈપીબી ક્લિયરન્સમાં ચિદમ્બરમની ભૂમિકા શંકાના દાયરામાં છે અને આ બધા કેસોમાં જલ્દીથી અલગ-અલગ કેસ કરી તપાસ શરૂ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: જીવન-મરણ તો ભગવાનના હાથમાં હોય છે: ગોવિંદ પટેલનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:32 am, Thu, 22 August 19

Next Article