રમણસિંહનો ગઢ ગણાતાં છત્તીસગઢમાં કેમ ભાજપના થઈ ગયા સૂપડાં સાફ?

|

Dec 11, 2018 | 11:24 AM

છત્તીસગઢમાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા છે અને કોંગ્રેસને ક્લીન સ્વીપ મળી છે. પરિણામો પહેલા આવી રહ્યાં મતોના વલણને જોઈએ તો હાલ ભાજપ 18 સીટ્સ પર અને કોંગ્રેસ 63 સીટ્સ પર આગળ ચાલી રહ્યું છે. તેવામાં હવે કોઈ જ શક્યતા નથી રહી કે ભાજપ આ રેસમાં જીત મેળવે. છત્તીસગઢના પાછલી 3 ટર્મથી મુખ્યપ્રધાન પદે રહેલા […]

રમણસિંહનો ગઢ ગણાતાં છત્તીસગઢમાં કેમ ભાજપના થઈ ગયા  સૂપડાં સાફ?

Follow us on

છત્તીસગઢમાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા છે અને કોંગ્રેસને ક્લીન સ્વીપ મળી છે. પરિણામો પહેલા આવી રહ્યાં મતોના વલણને જોઈએ તો હાલ ભાજપ 18 સીટ્સ પર અને કોંગ્રેસ 63 સીટ્સ પર આગળ ચાલી રહ્યું છે. તેવામાં હવે કોઈ જ શક્યતા નથી રહી કે ભાજપ આ રેસમાં જીત મેળવે.

છત્તીસગઢના પાછલી 3 ટર્મથી મુખ્યપ્રધાન પદે રહેલા રમનસિંહ હાલ પોતાની બેઠક પરથી આગળ ચાલી રહ્યાં છે પરંતુ છેલ્લા 15 વર્ષોથી છત્તીસગઢમાં ભાજપ રાજ કરી રહ્યું છે ત્યારે આખરે કેમ ભાજપે આવી હારનો સામનો કરવો પડ્યો? શું હોઈ શકે તેની પાછળના કારણો? આવો જાણીએ…

છત્તીસગઢમાં ભાજપ કેમ હારી?

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
  • સળંગ 15 વર્ષથી રમનસિંહની સરકાર હોવાથી એન્ટીઇન્કમબન્સીનો ગેરલાભ
  • રાજ્ય સરકાર પ્રત્યે પ્રજામાં હતી નારાજગી
  • નકસલવાદ પર કાબૂ મેળવવામાં સરકાર નિષ્ફળ
  • ખેડૂતોને પોષણક્ષણ ભાવ નહીં મળતા હતો રોષ
  • માયાવતી-જોગીએ ભાજપના મતોમાં પાડ્યું ગાબડું

છત્તીસગઢમાં કૉંગ્રેસની જીતના કારણો

  • રમનસિંહ સરકાર વિરુદ્ધના માહોલનો ફાયદો મળ્યો
  • ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો રાજકીય લાભ ઉઠાવ્યો
  • ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે દેવા માફીની માસ્ટરસ્ટ્રોક યોજના
  • નક્સલવાદ પ્રભાવિત વિસ્તારમાં બમ્પર મતદાન
  • દલિત-આદિવાસી વિસ્તારોમાં ભાજપને જાકારો

[yop_poll id=208]

Published On - 11:11 am, Tue, 11 December 18

Next Article