લોકસભા ચૂંટણી જીતવા માટે ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે પ્રિયંકા ગાંધી નહી પણ આ છે મોટો પડકાર?

લોકસભા ચૂંટણી 2019 નજીક આવી ગઈ છે અને ઉત્તરપ્રદેશનો ગઢ જીતવા માટે દરેક પાર્ટી રણનીતિઓ બનાવી રહી છે. ત્યારે સૌથી વધારે દબાણ ભાજપ પર છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તરપ્રદેશમાં રેકૉર્ડ તોડયો હતો. વિધાનસભા ચૂંટણીમાં તેમની સરકાર બનાવી હતી. ભાજપ માટે આ વખતે જીત મેળવવી સરળ નથી. કેન્દ્રથી લઈને રાજય સુધી તેમની સરકાર છે. રાજ્યમાં […]

લોકસભા ચૂંટણી જીતવા માટે ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે પ્રિયંકા ગાંધી નહી પણ આ છે મોટો પડકાર?
Follow Us:
| Updated on: Mar 24, 2019 | 7:39 AM

લોકસભા ચૂંટણી 2019 નજીક આવી ગઈ છે અને ઉત્તરપ્રદેશનો ગઢ જીતવા માટે દરેક પાર્ટી રણનીતિઓ બનાવી રહી છે. ત્યારે સૌથી વધારે દબાણ ભાજપ પર છે.

છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તરપ્રદેશમાં રેકૉર્ડ તોડયો હતો. વિધાનસભા ચૂંટણીમાં તેમની સરકાર બનાવી હતી. ભાજપ માટે આ વખતે જીત મેળવવી સરળ નથી. કેન્દ્રથી લઈને રાજય સુધી તેમની સરકાર છે. રાજ્યમાં ઉમેદવારોના નસીબ નક્કી કરવામાં સૌથી મુખ્ય ભૂમિકા ભજવનારા શેરડીના ખેડૂતો મુશ્કેલીમાં છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

10 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી અત્યાર સુધી બાકી છે. જે પહેલેથી જ ખેડૂતોના ખાતામાં જમા કરવાની હતી. તેમાંથી 45% તો 8માંથી 6 લોકસભા ક્ષેત્રની છે. જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે થશે. 2018-19માં મિલોએ 24,888 કરોડ રૂપિયાની શેરડીની ખરીદી કરી હતી.

મિલોને કુલ 22,175 કરોડ રૂપિયા શેરડી ખરીદવાના 14 દિવસની અંદર ચૂકવવાના હતા પણ અડધા પૈસા જ ખેડૂતો સુધી પહોંચ્યા. હવે અડધા પૈસા ફસાયેલા છે. મુખ્યમંત્રી આદિત્યનાથ પર જવાબદારી છે કે તેમના વિસ્તારમાં ભાજપને નુકસાન ના થાય પણ શેરડીના ખેડૂતોની નારાજગીનો જલ્દી જ કોઈ રસ્તો કાઢવો પડશે. પહેલા પણ ખેડૂતોની નારાજગીએ ઘણી સરકારને ઉત્તરપ્રદેશમાં ધ્વસ્ત કરી દીધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">