દેશભરમાં CAAના સમર્થન અને વિરોધમાં રેલીઓ, TMCના પ્રતિનિધિમંડળની અટકાયત

|

Dec 22, 2019 | 11:01 AM

ભારતભરમાં હવે એનઆરસી અને CAAને બે જૂથ પડી ગયા છે. લોકો આ બિલને લઈને સમર્થનમાં પણ ઉતરી રહ્યાં છો તો દિલ્હીમાં ભારે વિરોધ પણ થઈ રહ્યો છે. ભાજપ આ અંગે લોકોને જાણકારી આપવાનો પ્રયાસ કરી રહી છે અને લોકસંપર્ક માટે તમામ રાજ્યોને આદેશ આપી દેવાયા છે. Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ […]

દેશભરમાં CAAના સમર્થન અને વિરોધમાં રેલીઓ, TMCના પ્રતિનિધિમંડળની અટકાયત

Follow us on

ભારતભરમાં હવે એનઆરસી અને CAAને બે જૂથ પડી ગયા છે. લોકો આ બિલને લઈને સમર્થનમાં પણ ઉતરી રહ્યાં છો તો દિલ્હીમાં ભારે વિરોધ પણ થઈ રહ્યો છે. ભાજપ આ અંગે લોકોને જાણકારી આપવાનો પ્રયાસ કરી રહી છે અને લોકસંપર્ક માટે તમામ રાજ્યોને આદેશ આપી દેવાયા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  CAA મુદ્દે દેશભરમાં લાગેગી આગને ઠારવા ભાજપે ઘડ્યો કીમિયો, કમલમ્ ખાતે બેઠકમાં કાર્યકરોને આપ્યા આ સૂત્ર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હિંસામાં જોવા જઈએ તો ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે લોકોના મોત CAAના વિરોધમાં નિપજ્યા છે. પશ્ચિમ બંગાળની મમતા સરકાર આ કાયદાનો પહેલાથી જ વિરોધ કરી રહી છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસનું એક પ્રતનિધિમંડળ યુપીના લખનઉ એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. જો કે યુપી પોલીસ દ્વારા આ પ્રતિનિધિ મંડળને એરપોર્ટ પર જ રોકી દેવાયું છે. યુપીના ડિજીપી ઓ.પી.સિંહે કહ્યું કે અમે આ પ્રતિનિધિમંડળે કોઈને મળવાની અનુમતિ ના આપી શકી. આ વિસ્તારોમાં કલમ 144 લાગુ છે અને તેના લીધે માહોલ બગડી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉત્તરપ્રદેશમાં કુલ 17 લોકોના મોત પોલીસ સાથે થયેલાં પ્રદર્શન વખતેની હિંસામાં થયા હોય તેવો અહેવાલ મળી રહ્યો છે. પીએમ મોદીએ રામલીલી મેદાન ખાતેથી આ નાગરિકતા કાયદાને લઈને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:51 am, Sun, 22 December 19

Next Article