ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી મૌકુફ રહે તેવી સંભાવના

|

Jul 23, 2020 | 7:21 AM

દેશમાં કોરોનાકાળને ધ્યાને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી સપ્ટેમ્બરમાં અસમ, બિહાર, મધ્યપ્રદેશમાં યોજાનાર પેટાચૂંટણી રદ કરી છે. કેન્દ્રીય ચૂંટણીપંચે પેટાચૂંટણી ટાળતા કહ્યું છે કે, દેશમાં હાલ પેટાચૂંટણી કરવા માટે યોગ્ય વાતાવરણ નથી. બીજો આદેશ ના થાય ત્યા સુધી લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટેની પેટાચૂંટણી સ્થગિત કરી છે. જો કે કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાતનો નામોલ્લેખ […]

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી મૌકુફ રહે તેવી સંભાવના

Follow us on

દેશમાં કોરોનાકાળને ધ્યાને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી સપ્ટેમ્બરમાં અસમ, બિહાર, મધ્યપ્રદેશમાં યોજાનાર પેટાચૂંટણી રદ કરી છે. કેન્દ્રીય ચૂંટણીપંચે પેટાચૂંટણી ટાળતા કહ્યું છે કે, દેશમાં હાલ પેટાચૂંટણી કરવા માટે યોગ્ય વાતાવરણ નથી. બીજો આદેશ ના થાય ત્યા સુધી લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટેની પેટાચૂંટણી સ્થગિત કરી છે.

જો કે કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાતનો નામોલ્લેખ કર્યો નથી પણ માનવામાં આવે છે કે, દેશના તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ એક સમાન છે. અને પેટાચૂંટણી અંગે લાગુ પડતા નિયમો પણ સરખા જ હોય. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ, કોંગ્રેસની ટિકીટ પર ચૂંટાયેલા અબડાસા, ધારી, ગઢડા, લિંમડી, મોરબી, કપરાડા, કરજણ અને ડાંગ બેઠકના ધારાસભ્યોએ રાજીનામા આપતા આ આઠ બેઠકો ખાલી પડી છે. જેની પેટાચૂંટણી સપ્ટેમ્બર સુધીમા યોજવાની વાત હતી.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Next Article