જાણો અરૂણ જેટલીના પરિવાર વિશે, પિતાની જેમ વકીલ છે બંને સંતાન

|

Aug 24, 2019 | 8:30 AM

પૂર્વ નાણાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી લાંબા સમયથી બીમાર હતા. આજે બપોરે 12.07 વાગ્યે તેમનું નિધન થયુ છે. એક પ્રખર નેતા અને કુશળ રણનીતિકાર તરીકે અરૂણ જેટલીને હંમેશા યાદ કરવામાં આવશે. તેમને ભારતની રાજનીતિમાં ઘણી મોટી જવાબદારીઓ લીધી હતી. અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતાનું નામ મહારાજ […]

જાણો અરૂણ જેટલીના પરિવાર વિશે, પિતાની જેમ વકીલ છે બંને સંતાન

Follow us on

પૂર્વ નાણાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી લાંબા સમયથી બીમાર હતા. આજે બપોરે 12.07 વાગ્યે તેમનું નિધન થયુ છે. એક પ્રખર નેતા અને કુશળ રણનીતિકાર તરીકે અરૂણ જેટલીને હંમેશા યાદ કરવામાં આવશે. તેમને ભારતની રાજનીતિમાં ઘણી મોટી જવાબદારીઓ લીધી હતી.

અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતાનું નામ મહારાજ કિશન જેટલી હતું, જે એક વકીલ હતા અને જ્યારે તેમના માતાનું નામ રતન પ્રભા જેટલી હતું. અરૂણ જેટલીએ પ્રાથમિક શિક્ષણ દિલ્હીની સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં મેળવ્યું હતું. ત્યારબાદ દિલ્હી યુનિવર્સિટીના શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી તેઓ સ્નાતક થયા અને દિલ્હી યુનિવર્સિટીમાંથી જ કાયદાનો અભ્યાસ કરી ડિગ્રી મેળવી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અરૂણ જેટલીની પત્નીનું નામ સંગીતા છે. તેમના લગ્ન વર્ષ 1982માં થયા હતા. તેમના 2 બાળકો છે. તેમના પુત્રનું નામ રોહન છે અને પુત્રીનું નામ સોનાલી છે. તેમના બંને બાળકો પિતાની જેમ વકીલ છે. આ ત્રીજી પેઢી છે જેમને વકીલાતમાં પોતાનું કરિયર બનાવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અરૂણ જેટલીની પુત્રી સોનાલી 2015માં તેમના લગ્નને લઈને ચર્ચામાં આવી હતી. તેમના લગ્ન બિઝનેસમેન અને લૉયર જયેશ બખ્શીની સાથે થયા છે. લગ્નમાં શાહરૂખ ખાન અને ફિલ્મ જગતના ઘણા જાણીતા સ્ટાર સામેલ થયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે તેમનો પુત્ર રોહન પણ પિતાની જેમ વકીલ છે. પ્રાથમિક શિક્ષણ તેમને દિલ્હી પબ્લિક સ્કૂલ આર.કેપુરમમાંથી કર્યુ છે. ત્યારબાદ એમિટી લૉ સ્કૂલમાંથી કાયદાનો અભ્યાસ કરી ડિગ્રી મેળવી છે. ન્યૂયોર્કની કાર્નેલ યુનિવર્સિટીમાંથી લૉની માસ્ટર ડિગ્રી મેળવી. ત્યારબાદ અભ્યાસ પુરો કરીને તે 2014માં ભારત પાછા આવ્યા. તે પછી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની મેમ્બરશિપ લીધી. વર્ષ 2014માં તેમને વકીલ તરીકે સુપ્રીમ કોર્ટમાં તેમની પ્રેક્ટિસ શરૂ કરી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article