VIDEO: વાત વાતમાં જ અમિત શાહે જણાવી દીધું કે તેઓ ક્યારે રાજનીતિમાંથી સંન્યાસ લેશે!

|

Apr 17, 2019 | 12:40 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 14મી એપ્રિલના રોજ પેથાપુર નજીકના રાંધેજા ખાતે એક સભા કરી હતી. તેમાં વાત વાતમાં જ જણાવી દીધું હતું કે તેઓ ક્યારે રાજનીતિમાંથી સંન્યાસ લઈ શકે છે. See more   ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ તેની કુટનીતિ માટે જાણીતા છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને તેમની રાજકીય કુનેહને કારણે આધુનિક […]

VIDEO: વાત વાતમાં જ અમિત શાહે જણાવી દીધું કે તેઓ ક્યારે રાજનીતિમાંથી સંન્યાસ લેશે!

Follow us on

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 14મી એપ્રિલના રોજ પેથાપુર નજીકના રાંધેજા ખાતે એક સભા કરી હતી. તેમાં વાત વાતમાં જ જણાવી દીધું હતું કે તેઓ ક્યારે રાજનીતિમાંથી સંન્યાસ લઈ શકે છે.

 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ તેની કુટનીતિ માટે જાણીતા છે. વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને તેમની રાજકીય કુનેહને કારણે આધુનિક ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે અમીત શાહે વાત વાતમાં પોતે જ જાહેર કરી દીધુ છે કે તેઓ ક્યારે રીટાયર થઈ શકે છે અને રાજનીતિમાંથી સંન્યાસ લઈ શકે છે. 14 એપ્રિલે પેથાપુર નજીક રાંધેજી પાસે એક સભા હતી. જ્યાં ગાંધીનગર લોકસભા બેઠક માટે પેથાપુર, માણસા, રાંધેજા સહિતના વિસ્તારોના કાર્યકર્તાઓ ત્યાં આવ્યા હતાં.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

TV9 Gujarati

 

આ સભાના ભાષણમાં અમીત શાહે ભાજપના જ એક જુના કાર્યકર્તાને પુછ્યું હતું કે વાડીકાકા તમે તો 80 વર્ષની ઉંમરે પણ ખૂબ દોડો છો અને મહેનત કરો છો.  કેટલાં વર્ષ થયા તમને 80 વર્ષ થયાં?  ત્યારે વાડીભાઈએ જવાબ આપ્યો હતો કે 77 વર્ષ થયા.  તેમનો જવાબ સાંભળકા જ અમfત શાહે કહ્યું હતું કે મને લાગે છે કે તમારી ઉંમર સુધી પહોંચતા તો હું રીટાયર થઈ જઈશ. આમ, અમીત શાહે ક્યારે રિટાયર થવાના છે અને રાજકીય સંન્યાસ લેવાની ઇચ્છા છે તેની જાહેરાત વાત વાતમાં કરી દીધી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article