BJP-TMC વિવાદ: પશ્ચિમ બંગાળમાં કાર્યકર્તાઓની અંતિમવિધિ રસ્તા પર કરવા જ ભાજપની માગણી

|

Jun 09, 2019 | 3:20 PM

પશ્ચિમ બંગાળમાં ભાજપના બે કાર્યકર્તાઓની અંતિમવિધિને લઈને હવે મામલો ગરમાયો છે. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે બંગાળમાં વિવાદ સતત વકરી રહ્યો છે અને ભાજપ હવે કાર્યકર્તાઓનો અંતિમ સંસ્કાર રોડ વચ્ચે જ કરવાની માગણી કરી રહ્યાં છે. આ પણ વાંચો:  VIDEO: તમે પણ બર્ગરના શોખિન હોય તો એક વખત જાણો આ કિસ્સો, KFC બર્ગરમાંથી મળી આવી […]

BJP-TMC વિવાદ: પશ્ચિમ બંગાળમાં કાર્યકર્તાઓની અંતિમવિધિ રસ્તા પર કરવા જ ભાજપની માગણી

Follow us on

પશ્ચિમ બંગાળમાં ભાજપના બે કાર્યકર્તાઓની અંતિમવિધિને લઈને હવે મામલો ગરમાયો છે. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે બંગાળમાં વિવાદ સતત વકરી રહ્યો છે અને ભાજપ હવે કાર્યકર્તાઓનો અંતિમ સંસ્કાર રોડ વચ્ચે જ કરવાની માગણી કરી રહ્યાં છે.

આ પણ વાંચો:  VIDEO: તમે પણ બર્ગરના શોખિન હોય તો એક વખત જાણો આ કિસ્સો, KFC બર્ગરમાંથી મળી આવી જીવાત

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ભાજપનું પ્રતિનિધિમંડળ કાર્યકર્તાઓને લઈને કોલકાત્તા જવાનું વિચારી રહ્યાં છે તો સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સ્થાનિક પોલીસ આ લાશને લઈને ક્યાંય પણ બહાર જવાની પરમિશન નથી આપી રહી. આમ ભાજપ અને ટીએમસી આમને સામને છે. બંગાળના 24 પરગણા ખાતે શનિવારના રોજ ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો. જેમાં આશંકા સેવાઈ રહી છે કે કથિત રીતે 8 લોકો માર્યા ગયા છે. જો કે પશ્ચિમ બંગાળના 24 પરગણા વિસ્તારમાં રવિવારે પણ તણાવની સ્થિતિ યથાવત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હિંસાને લઈને ભાજપ પાર્ટી દાવો કરી રહી છે કે ટીએમસીના કાર્યકર્તાઓએ પાંચ ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરી છે. જ્યારે આ તકરારમાં 18 જેટલાં લોકો ગુમ પણ થઈ ગયા છે. તૃણમુલના કાર્યકરો પણ ભાજપ પર આરોપ લગાવી રહ્યાં છે.

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

હાલ આ તણાવની સ્થિતિ વધી રહી છે ભાજપનું પ્રતિનિધિમંડળ કાર્યકરોની લાશને લઈને કોલકાત્તા રસ્તા પર અંતિમ સંસ્કારની વાત પર અડગ છે તો સ્થાનિક પોલીસ લાશને ક્યાંય પણ બહાર લઈ જવાની અનુમતિ આપી રહી નથી. આ વાતને લઈને ભાજપ અને ટીએમસી પાર્ટી વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article