કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન, 20થી 50 કરોડમાં MLAને ખરીદયા

|

Mar 17, 2020 | 10:05 AM

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ છોડનારા ધારાસભ્યને જાહેરમાં માર મારવાની ચીમકી આપી છે. હાર્દિકે વિવાદીત નિવેદન કરતા આક્ષેપ કર્યો કે રાજીનામુ આપનારા ધારાસભ્યો 20થી લઈને 50 કરોડમાં વેચાયા છે. પ્રજા સાથે ગદ્દારી કરનારા ધારાસભ્યોને જાહેરમાં મેથીપાક ચખાડવો જોઈએ. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન, 20થી 50 કરોડમાં MLAને ખરીદયા

Follow us on

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ છોડનારા ધારાસભ્યને જાહેરમાં માર મારવાની ચીમકી આપી છે. હાર્દિકે વિવાદીત નિવેદન કરતા આક્ષેપ કર્યો કે રાજીનામુ આપનારા ધારાસભ્યો 20થી લઈને 50 કરોડમાં વેચાયા છે. પ્રજા સાથે ગદ્દારી કરનારા ધારાસભ્યોને જાહેરમાં મેથીપાક ચખાડવો જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું નિવેદન, ભાજપે લોકશાહીની કરી હત્યા

 

Next Article