ભાજપ નેતા દિલીપ સંઘાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ગાંધીનગરમાં હોમ આઇસોલેશન થયા
ગાંધીનગરમાં ભાજપના નેતા દિલીપ સંઘાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલીપ સંઘાણી ગાંધીનગરમાં જ હોમ આઈસોલેશન થયા છે.

Follow Us