ભાજપે માત્ર કોંગ્રેસનું જ નહીં ગાંધીજી અને સરદારનું પણ અપમાન કર્યું છે: હાર્દિક પટેલ

|

Apr 08, 2019 | 4:53 PM

મુંબઈ કોંગ્રેસના યુવા સંમેલનમાં કાર્યક્રમમાં હાર્દિક પટેલે હાજરી આપી હતી અને  હાર્દિકે ભાજપે પર દેશના મોટા નેતાઓનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. મુંબઈ ખાતે યુવા કોંગ્રેસ સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસનો જૂથવાદ  જોવા મળ્યો હતો. લોકસભાની ચૂંટણીના સમયે મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષને જ પાર્ટીના કાર્યક્રમ માટે બનાવેલા બેનરમાં જગ્યા મળી નહોતી. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ […]

ભાજપે માત્ર કોંગ્રેસનું જ નહીં ગાંધીજી અને સરદારનું પણ અપમાન કર્યું છે: હાર્દિક પટેલ

Follow us on

મુંબઈ કોંગ્રેસના યુવા સંમેલનમાં કાર્યક્રમમાં હાર્દિક પટેલે હાજરી આપી હતી અને  હાર્દિકે ભાજપે પર દેશના મોટા નેતાઓનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

મુંબઈ ખાતે યુવા કોંગ્રેસ સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસનો જૂથવાદ  જોવા મળ્યો હતો. લોકસભાની ચૂંટણીના સમયે મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષને જ પાર્ટીના કાર્યક્રમ માટે બનાવેલા બેનરમાં જગ્યા મળી નહોતી. મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવરાનો ફોટો બેનરમાંથી જ ગાયબ હતો.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

 

હાર્દિક પટેલ પણ હવે કોંગ્રેસમાં જોડાયા બાદ કોંગ્રેસના નેતાઓને જીતાડવા વિવિધ રેલીમાં જઈ રહ્યાં છે. હાર્દિક ઉર્મિલા માતોંડકર માટે મુંબઈ ખાતે પ્રચારમાં જોડાશે. હાર્દિકે આ કાર્યક્રમમાં પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.  ગુજરાતમાં ભાજપ લોકસભાની ચૂંટણી જીતવા પૈસા વહાવી રહી હોવાનો આક્ષેપ કરતા હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતમાં ભાજપ એક સીટ જીતવા માટે 20થી 25 લાખ રુપિયાનો ખર્ચો કરી રહી છે. હાર્દિક પટેલે કહ્યું કે ભાજપે માત્ર કોંગ્રેસ પાર્ટીનું અપમાન નથી કર્યું પણ લાલા લજપતરાય, સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને નહેરુનું અપમાન કર્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article