જીવંત પાકિસ્તાની તીડ સાથે એક નેતા પહોંચ્યા વિધાનસભા!

|

Jan 24, 2020 | 12:54 PM

પાકિસ્તાની તીડના કારણે રાજસ્થાનની સાથે ઉત્તર ગુજરાતના ઘણા જીલ્લાઓ પ્રભાવિત થયા છે અને ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. બીકાનેર જીલ્લાના નોખાના ભાજપના ધારાસભ્ય બિહારી લાલ બિશ્નોઇ જીવંત તીડ લઈને વિધાનસભામાં આવ્યા હતા. રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા ધારાસભ્યએ કહ્યું કે સરકાર વળતરના નામે માત્ર રિપોર્ટ બનાવી રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

જીવંત પાકિસ્તાની તીડ સાથે એક નેતા પહોંચ્યા વિધાનસભા!

Follow us on

પાકિસ્તાની તીડના કારણે રાજસ્થાનની સાથે ઉત્તર ગુજરાતના ઘણા જીલ્લાઓ પ્રભાવિત થયા છે અને ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. બીકાનેર જીલ્લાના નોખાના ભાજપના ધારાસભ્ય બિહારી લાલ બિશ્નોઇ જીવંત તીડ લઈને વિધાનસભામાં આવ્યા હતા. રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા ધારાસભ્યએ કહ્યું કે સરકાર વળતરના નામે માત્ર રિપોર્ટ બનાવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવ તાલુકાના રાધાનેસડી, માવસરી, કુંડાળિયામાં તીડના ઝૂંડે ત્રાસ મચાવ્યો હતો. તાલુકાની 300થી 400 હેક્ટર જમીનમાં ખેડૂતોએ પરસેવો પાડી તૈયાર કરેલા જીરૂ, ઘઉં, રાયડો, એરંડાના પાકને નુક્સાન પહોંચ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદની APMCમાં ટામેટાના ભાવ શું રહ્યા? જાણો જુદા-જુદા પાકોના ભાવ

તીડના ઝૂંડે ખેડૂતોના આખા પાકનો સફાયો કરી નાંખ્યો. ખેતરોમાં માત્ર ઠુંઠા જોવા મળી રહ્યા છે. આટલુ ઓછુ હોય તેમ તીડે ખેડૂતોના પશુધનને પણ નુકસાન કર્યું છે. તીડને મારવા અને ભગાડવા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આ દવાના છંટકાવના કારણે કેટલાક પશુઓના પણ મોત થયા હોવાની ખેડૂતોની ફરિયાદ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati”]

Next Article