મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન એક સરકારી વિમાનની ખામીથી યોજાનારી દુર્ઘટનાથી બચી ગયા

|

Feb 15, 2020 | 3:57 PM

મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન એક સરકારી વિમાનમાં શનિવારે દુર્ઘટનાથી બચી ગયા હતા. સ્ટેટ હૈંગર પર વિમાન ઉડાન ભરવા માટે રન કર્યું હતું. પરંતુ અચાનક ઉડાન પહેલા એક ઝટકા સાથે બંધ થઈ ગયું હતું. જો ઉડાન પછી વિમાનમાં ખરાબી આવી હોત તો, દુર્ઘટના સર્જાવવાની શક્યતા હતી. રાજ્યપાલના સ્ટાફને જાણ થતા તેમણે પછી રાહતનો શ્વાસ લીધો હતો. […]

મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન એક સરકારી વિમાનની ખામીથી યોજાનારી દુર્ઘટનાથી બચી ગયા

Follow us on

મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન એક સરકારી વિમાનમાં શનિવારે દુર્ઘટનાથી બચી ગયા હતા. સ્ટેટ હૈંગર પર વિમાન ઉડાન ભરવા માટે રન કર્યું હતું. પરંતુ અચાનક ઉડાન પહેલા એક ઝટકા સાથે બંધ થઈ ગયું હતું. જો ઉડાન પછી વિમાનમાં ખરાબી આવી હોત તો, દુર્ઘટના સર્જાવવાની શક્યતા હતી. રાજ્યપાલના સ્ટાફને જાણ થતા તેમણે પછી રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ સર્કલ નજીક CM વિજય રૂપાણીએ પોતાની કાર રોકાવી અને આ વ્યક્તિની કરી મદદ

રાજ્યપાલને જબલપુર પહોંચવાનું હતું. જ્યાં ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત પણ તેમને જ કરવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ વિમાનમાં ખરાબીના કારણે તેઓને પોતાનો પ્રવાસ રદ કરવો પડ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article