છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, ભાજપના ધારાસભ્યનું મોત, 5 સુરક્ષા જવાન શહીદ

|

Apr 09, 2019 | 1:37 PM

લોકસભાની ચૂંટણીના એક દિવસ પહેલાં જ નકસલીઓએ એક મોટો હુમલો કર્યો છે. નક્સલીઓ દ્વારા થયેલાં હુમલામાં ભાજપના નેતા ભીમા મંડાવીનું મોત નિપજ્યું છે. દંતેવાડાના કુઆન્કોડા વિસ્તારમાં નક્સલીઓએ શ્યામગીરીમાં ભાજપના કાફલાને નિશાન બનાવ્યો હતો. નક્સલીઓએ આ હુમલામાં આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો અને જેમાં છત્તીસગઢ પોલીસના 5 જવાન શહીદ થયા તો સાથે ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત […]

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલો, ભાજપના ધારાસભ્યનું મોત, 5 સુરક્ષા જવાન શહીદ

Follow us on

લોકસભાની ચૂંટણીના એક દિવસ પહેલાં જ નકસલીઓએ એક મોટો હુમલો કર્યો છે. નક્સલીઓ દ્વારા થયેલાં હુમલામાં ભાજપના નેતા ભીમા મંડાવીનું મોત નિપજ્યું છે.

દંતેવાડાના કુઆન્કોડા વિસ્તારમાં નક્સલીઓએ શ્યામગીરીમાં ભાજપના કાફલાને નિશાન બનાવ્યો હતો. નક્સલીઓએ આ હુમલામાં આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો અને જેમાં છત્તીસગઢ પોલીસના 5 જવાન શહીદ થયા તો સાથે ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત થયું છે.

ત્યાના ડીઆઈજીએ કહ્યું કે ઘટનાની જાણકારી અમને મળી છે, તાત્કાલિક વધારે જવાનોનો કાફલો પણ ઘટનાસ્થળે રવાના કરી દેવાયો છે. વિસ્તૃત જાણકારી મળે તેની રાહ જોવાઈ રહી છે અને હજી સુધી શહીદ થયા હોવાની પુષ્ટિ બાબતે મને કોઈ જાણકારી મળી શકી નથી.

 

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

TV9 Gujarati

 

નકસલી વિસ્તાર બસ્તરમાં 11 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. નક્સલીઓ સતત મતદાન ન કરવાનું ફરમાન આપી રહ્યાં છે. અગાઉ પણ નક્સલીઓએ કોંગ્રેસના એક કાફલા પર હુમલો કર્યો હતો જેમાં 30 લોકોના મોત થયા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article