ભારતના આ ચર્ચિત કેસમાં પૂણે પોલીસ લેશે FBIની મદદ, ડેટા રિકવરીમાં નથી મળી રહી સફળતા

|

Dec 26, 2019 | 4:26 PM

વર્ષ 2018માં ભીમા કોરેગાંવ યુદ્ધની વરસી હતી અને વરસી વખતે ભારે હિંસા ફાટી નીકળી હતી. 200મી વરસી નિમિત્તે હિંસામાં એકનું મોત થયું હતું તો અનેક લોકો ઘાયલ થયા હતા. બાદમાં આ મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો અને પોલીસે કાર્યવાહીમાં 162 લોકોની સામે ફરિયાદ દાખલ કરી હતી. કુલ 58 કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને તેની […]

ભારતના આ ચર્ચિત કેસમાં પૂણે પોલીસ લેશે FBIની મદદ, ડેટા રિકવરીમાં નથી મળી રહી સફળતા

Follow us on

વર્ષ 2018માં ભીમા કોરેગાંવ યુદ્ધની વરસી હતી અને વરસી વખતે ભારે હિંસા ફાટી નીકળી હતી. 200મી વરસી નિમિત્તે હિંસામાં એકનું મોત થયું હતું તો અનેક લોકો ઘાયલ થયા હતા. બાદમાં આ મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો અને પોલીસે કાર્યવાહીમાં 162 લોકોની સામે ફરિયાદ દાખલ કરી હતી. કુલ 58 કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને તેની તપાસ પૂણે પોલીસ ચલાવી રહી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: ભાજપને હરાવવા શિવસેના, કોંગ્રેસ અને NCP આ ચૂંટણી પણ સાથે લડશે?

ભીમા કોરેગાંવ કેસમાં પૂણેની પોલીસે એફબીઆઈ એટલે કે અમેરિકાની એજન્સીની મદદ લેવાનું નક્કી કર્યું છે. સૂત્રો દ્વારા એવી જાણકારી મળી રહી છે હાર્ડ ડિસ્કમાંથી ડેટા રિકવર કરવા માટે ફોરેન્સિક લેબની મદદ લેવાઈ હતી અને તેમાં સફળતા મળી નહોતી. જે બાદ પૂણે પોલીસે આ કેસને લઈને એફબીઆઈની મદદ લેવાનું નક્કી કર્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ હાર્ડ ડિસ્ક ભીમા કોરેગાંવ હિંસા મામલે ધરપકડ કરવામાં આવેલા વરવરા રાવ નામના એક વ્યક્તિના ઘરેથી મળી આવી છે. જેનો ડેટા પોલીસ મેળવવા માગે છે અને ભારતીય ફોરેન્સિક લેબોરેટરીમાં તે બાબતે સફળતા મળી નથી. આથી પૂણે પોલીસ એફબીઆઈની મદદ લઈ શકે તેમ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article