મુંબઈ: તો આ ઘટનાને લઈને શરદ પવારે ઉદ્ઘવ સરકાર સામે નારાજગી વ્ચક્ત કરી!

|

Feb 14, 2020 | 5:23 PM

ભીમા કોરેગાંવ મામલે મહારાષ્ટ્ર સરકારમાં એક વિવાદ ઉભો થયો છે. યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી તેને લઈને પહેલીવાર ગઠબંધનની સરકાર બન્યાં બાદ શરદ પવારે સરકારની સામે નારાજગી વ્યક્ત કરી છે. પવારે કહ્યું કે યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય તો ખોટો હતો જ પણ સરકારે જે મંજૂરી આપી દીધી તેનાથી દુ:ખ થયું […]

મુંબઈ:  તો આ ઘટનાને લઈને શરદ પવારે ઉદ્ઘવ સરકાર સામે નારાજગી વ્ચક્ત કરી!

Follow us on

ભીમા કોરેગાંવ મામલે મહારાષ્ટ્ર સરકારમાં એક વિવાદ ઉભો થયો છે. યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી તેને લઈને પહેલીવાર ગઠબંધનની સરકાર બન્યાં બાદ શરદ પવારે સરકારની સામે નારાજગી વ્યક્ત કરી છે. પવારે કહ્યું કે યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય તો ખોટો હતો જ પણ સરકારે જે મંજૂરી આપી દીધી તેનાથી દુ:ખ થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

ભીમા કોરેગાંવ રેલી

આ પણ વાંચો :  કોરોના વાઈરસ: જાપાનમાં ફસાયેલા ડાયમંડ ક્રુઝમાં ત્રીજા ભારતીયનો રિપોર્ટ પોઝિટીવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર બન્યા બાદ આ પહેલો મામલો છે જેમાં શરદ પવારે સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી થછે. આ પહેલાં જ્યારે સરકાર બની ત્યારે શરદ પવારે રાજ્ય સરકારને એક પત્ર લખ્યો હતો અને ભીમા કોરેગાંવ હિંસા મામલે એસઆઈટીનું ગઠન કરવામાં આવે તેવી માગણી કરી હતી. જો કે આ મામલે ગૃહ મંત્રાલયમાં ચર્ચા પણ ચાલી હતી કે એસઆઈટીનું ગઠન કરવામાં આવે અને યોગ્ય રીતે મામલાની તપાસ કરવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શરદ યાદવ

જો કે આ એસઆઈટી બને તે પહેલાં જ કેન્દ્ર સરકારે આ કેસને એનઆઈએને સોંપી દીધો હતો. જ્યારે રાજ્યનો મુદો હોય ત્યારે એનઆઈએને સોંપવા પહેલાં કેન્દ્રની સરકારે જે તે રાજ્યની મંજૂરી લેવી જરૂરી છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે શરદ પવારની વાતને અવગણીને આ મામલો એનઆઈએને સોંપવા માટે મંજૂરી આપી દીધી હતી.  કોર્ટેમાં આ મામલો એનઆઈએ પાસે લઈ જવામાં ઉદ્ધવ ઠાકરે સરકારે વિરોધ કર્યો નહોતો.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:22 pm, Fri, 14 February 20

Next Article