ભાજપનાં ભીષ્મપિતામહ કેશુબાપાનાં નિધનથી શોકની લાગણી, કેશુબાપાનાં રાજકીય જીવનનાં આ રહ્યા હતા ઉતાર ચઢાવ

|

Oct 29, 2020 | 2:47 PM

કેશુભાઇ પટેલ. ભાજપના એક એવા દિગ્ગજ નેતા જેમને લોકો કેશુબાપા નામથી જ બોલાવતા એક એવા દિગ્ગજ નેતા જે બે બે વખત ગુજરાતના મુખ્યપ્રધાન પદ પર રહ્યા. તેમની લોકપ્રિયતા એટલી કે ભાજપે પ્રથમ વખત કેશુબાપાના નેતૃત્વમાં જ સત્તાનો સ્વાદ ચાખ્યો GFX IN ભીષ્મપિતામહની વિદાય (હેડીંગ) જૂનાગઢના વિસાવદરમાં 24 જૂલાઇ 1928ના રોજ જન્મ એક સમયે આજીવિકા માટે […]

ભાજપનાં ભીષ્મપિતામહ કેશુબાપાનાં નિધનથી શોકની લાગણી, કેશુબાપાનાં રાજકીય જીવનનાં આ રહ્યા હતા ઉતાર ચઢાવ

Follow us on

કેશુભાઇ પટેલ. ભાજપના એક એવા દિગ્ગજ નેતા જેમને લોકો કેશુબાપા નામથી જ બોલાવતા એક એવા દિગ્ગજ નેતા જે બે બે વખત ગુજરાતના મુખ્યપ્રધાન પદ પર રહ્યા. તેમની લોકપ્રિયતા એટલી કે ભાજપે પ્રથમ વખત કેશુબાપાના નેતૃત્વમાં જ સત્તાનો સ્વાદ ચાખ્યો

GFX IN
ભીષ્મપિતામહની વિદાય (હેડીંગ)
જૂનાગઢના વિસાવદરમાં 24 જૂલાઇ 1928ના રોજ જન્મ
એક સમયે આજીવિકા માટે અનાજ દળવાની ચલાવતા હતા ઘંટી
15 વર્ષની વયે અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા
1945માં 17 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા
સંઘની વિચારધારાના પ્રચાર માટે ગામેગામ ફરતા હતા
1975માં કટોકટી લગાઈ ત્યારે લડતમાં રહ્યા હતા મોખરે
કટોકટી દરમિયાને તેમણે ભોગવ્યો હતો જેલવાસ
1977માં લોકસભાની ચૂંટણી લડ્યા અને ભારે બહુમતીથી જીત્યા
અટલજીના આદેશથી બેઠક છોડી વિધાનસભાની ચૂંટણી લડ્યા
1978થી 1980 સુધી જનતા મોરચાની સરકારમાં કૃષિપ્રધાન રહ્યા
નર્મદા યોજનાના આગળ ધપાવવા કેશુબાપા ઝનુનથી લડ્યા હતા
GFX OUT

કેશુબાપાએ પોતાના જીવન દરમિયાન સંઘર્ષ પણ ઘણો કર્યો.. હંમેશા ડાઉન ટુ અર્થ રહેનારા કેશુબાપાએ લાખો ચાહકોનો અતુટ પ્રેમ મેળવ્યો હતો. ખાસ કરીને પટેલ સમાજ અને પટેલ વૉટબેંક પર તેમની સારી એવી પક્કડ હતી.. અને તેના કારણે જ તેઓ
GFX IN
બે વખત રહ્યા ગુજરાતના મુખ્યપ્રધાન
માર્ચ 1995થી ઓક્ટોબર 1995 સુધી હતા મુખ્યપ્રધાન
શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા 8 મહિનામાં જ રાજીનામું આપવુ પડ્યું
1998માં ફરી ભાજપની સરકાર બની અને તેઓ ફરી મુખ્યપ્રધાન બન્યા
માર્ચ 1998થી ઓક્ટોબર 2001 સુધી મુખ્યપ્રધાન પદે રહ્યા
2001માં ભૂકંપમાં નબળી કામગીરીના આરોપ બાદ કેશુબાપાએ રાજીનામું આપ્યું
2002માં રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા
2012માં ભાજપ પક્ષમાં રાજીનામું આપી નવો પક્ષ રચ્યો
2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી નામનો નવો પક્ષ રચ્યો
2014માં જ GPPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રાજકીય સંન્યાસ લીધો
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી તેઓ સંભાળતા રહ્યા
GFX OUT

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આમ, બે બે વખત મુખ્યપ્રધાન, ત્યારબાદ ભૂકંપમાં નબળી કામગીરીના આરોપો અને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું અને છેલ્લે જીપીપી નામનો નવો પક્ષ બનાવવા સુધી તેમણે ઘણા ચઢાવ ઉતાર જોયા.. જો કે તેમના બાહોસ સ્વભાવ, પીઢ રાજકારણી અને લોકપ્રિયતાના કારણે લોકો તેમને હંમેશા યાદ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article