VIDEO: પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને પડી શકે છે ફટકો, આ પૂર્વ ધારાસભ્ય મુખ્યપ્રધાનની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા

|

Oct 17, 2019 | 7:24 AM

રાજ્યમાં પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો પડી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં ટીકીટ ન મળતા માવજી પટેલે કોંગ્રેસ સામે બળવો કર્યો હતો. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે […]

VIDEO: પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને પડી શકે છે ફટકો, આ પૂર્વ ધારાસભ્ય મુખ્યપ્રધાનની હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા

Follow us on

રાજ્યમાં પેટાચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો પડી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં ટીકીટ ન મળતા માવજી પટેલે કોંગ્રેસ સામે બળવો કર્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેની સામે કાર્યવાહી કરતા કોંગ્રેસે માવજી પટેલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જો કે થોડા સમય બાદ સસ્પેન્શન પાછું ખેંચ્યું હતું. ત્યારે હવે પેટાચૂંટણીના માહોલ વચ્ચે માવજી પટેલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ શકે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article