આઝમ ખાન આપી શકે છે લોકસભામાંથી રાજીનામું, ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું આ કારણ

|

Jun 02, 2019 | 5:07 PM

ઉત્તરપ્રદેશના રામપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને જાહેરાત કરી છે કે તે જલ્દી જ રાજીનામું આપી શકે છે. આઝમ ખાને કહ્યું તે ખુબ દુખી છે કારણ કે રામપુરમાં કોઈ ડૉકટર અને કોઈ સ્વાસ્થ્ય સુવિધાઓ નથી. તેમને યોગી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે અમે એક હોસ્પિટલ ચલાવી રહ્યાં છે અને તેને પણ બંધ કરવાના પ્રયત્નો […]

આઝમ ખાન આપી શકે છે લોકસભામાંથી રાજીનામું, ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું આ કારણ

Follow us on

ઉત્તરપ્રદેશના રામપુરના સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને જાહેરાત કરી છે કે તે જલ્દી જ રાજીનામું આપી શકે છે. આઝમ ખાને કહ્યું તે ખુબ દુખી છે કારણ કે રામપુરમાં કોઈ ડૉકટર અને કોઈ સ્વાસ્થ્ય સુવિધાઓ નથી. તેમને યોગી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે અમે એક હોસ્પિટલ ચલાવી રહ્યાં છે અને તેને પણ બંધ કરવાના પ્રયત્નો થઈ શકે છે.

આઝમ ખાને કહ્યું કે લોકસભામાંથી રાજીનામું આપવાનું વિચારી રહ્યું છુ એવી સંભાવના છે કે હું આગામી વિધાનસભા ચૂંટણી લડી શકુ છુ. ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા આઝમ ખાનની વિરૂધ્ધ કોસી નદીની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરવાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

TV9 Gujarati

 

રામપુરથી જીતેલા સાંસદ આઝમ ખાનની સાથે તેમની જૌહર યુનિવર્સિટીના 2 કર્મીઓની વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article