Mamata Banerjeeની મુશ્કેલી વધી, કોંગ્રસે અને ડાબેરીઓએ ફ્લોર ટેસ્ટની માંગ કરી

|

Jan 01, 2021 | 1:12 PM

પશ્ચિમ બંગાળમા (West Bengal) આ વર્ષે યોજાનારી  વિધાનસભા  ચુંટણીને (elelction) લઇને અત્યારથી જ રાજકીય ગતિવિધિઓ તેજ  થઈ ચૂકી છે. જેમાં  પશ્ચિમ બંગાળના વિપક્ષી દળ સીપીઆઇ- એમ (CPI -M) અને કોંગ્રેસે (CONGRESS) ગુરુવારે Mamata Banerjee  સરકારની ફ્લોર ટેસ્ટની માંગણી કરી હતી. તેમજ વિધાનસભાનું સત્ર વહેલું બોલાવવા પણ માંગ કરી છે. પશ્ચિમ  બંગાળમા ટીએમસીના (TMC) ધારાસભ્ય પાર્ટી […]

Mamata Banerjeeની મુશ્કેલી વધી, કોંગ્રસે અને ડાબેરીઓએ ફ્લોર ટેસ્ટની માંગ કરી

Follow us on

પશ્ચિમ બંગાળમા (West Bengal) આ વર્ષે યોજાનારી  વિધાનસભા  ચુંટણીને (elelction) લઇને અત્યારથી જ રાજકીય ગતિવિધિઓ તેજ  થઈ ચૂકી છે. જેમાં  પશ્ચિમ બંગાળના વિપક્ષી દળ સીપીઆઇ- એમ (CPI -M) અને કોંગ્રેસે (CONGRESS) ગુરુવારે Mamata Banerjee  સરકારની ફ્લોર ટેસ્ટની માંગણી કરી હતી. તેમજ વિધાનસભાનું સત્ર વહેલું બોલાવવા પણ માંગ કરી છે.

પશ્ચિમ  બંગાળમા ટીએમસીના (TMC) ધારાસભ્ય પાર્ટી છોડવાના ચાલી રહેલા ઘટનાક્રમ  વચ્ચે વિપક્ષી પાર્ટીઓએ ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી. જેમા છેલ્લા ટીએમસીના મંત્રી સુવેનદુ અધિકારીએ પક્ષ છોડ્યો છે.

જેમાં ટીએમસીના અનેક ધારાસભ્યોએ  ભાજપમાં જોડાયા છે  અને કેટલાકે રાજીનાંમાં આપ્યા છે. તેવા સમયે  ટીએમસી નેતા વિધાનસભા સત્ર બોલાવવાથી ગભરાઇ રહ્યા છે. તેવા સમયે સીપીઆઇ – એમ ના નેતા સુજન ચક્રવતી  અને કોંગ્રેસના નેતા અબ્દુલ માનને પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ટીએમસીને ફ્લોર ટેસ્ટ કરાવવા માંગ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પશ્ચિમ બંગાળમા વિધાનસભા ચુંટણી એપ્રિલ કે  મે માસમાં યોજાવવાની છે. તેમજ સીપીઆઇ – એમ અને કોંગ્રેસ સાથે મળીને ચુંટણી લડવાના છે.  આ બે નેતાઓએ એમ પણ જણાવ્યું કે આ ઉપરાંત બીજા અનેક મહત્વના મુદ્દા છે તે ગૃહમા ચર્ચાવા જોઇએ. દેશમા અને રાજ્યમા અનેક મુદ્દાઑ છે જેની ચર્ચા થવી જોઇએ.

Next Article