જમ્મુ-કાશમીરમાંથી કલમ 370 દૂર કરવા અંગે આજે દેશને સંબોધિત કરી શકે છે PM નરેન્દ્ર મોદી

|

Aug 08, 2019 | 4:15 AM

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાના સરકારના ઐતિહાસિક પગલાંના દેશભરમાં વખાણ થઈ રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરી શકે છે. આમ તો તેઓ 7 ઓગસ્ટે સંબોધન કરવાના હતા. પરંતુ સુષમા સ્વરાજના નિધનને પગલે તેઓ આજે દેશને સંબોધી શકે છે. તેઓ સંબોધનમાં શું બોલશે તેના પર સૌ કોઈની નજર છે. #Article370: PM Modi […]

જમ્મુ-કાશમીરમાંથી કલમ 370 દૂર કરવા અંગે આજે દેશને સંબોધિત કરી શકે છે PM નરેન્દ્ર મોદી

Follow us on

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાના સરકારના ઐતિહાસિક પગલાંના દેશભરમાં વખાણ થઈ રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરી શકે છે. આમ તો તેઓ 7 ઓગસ્ટે સંબોધન કરવાના હતા. પરંતુ સુષમા સ્વરાજના નિધનને પગલે તેઓ આજે દેશને સંબોધી શકે છે. તેઓ સંબોધનમાં શું બોલશે તેના પર સૌ કોઈની નજર છે.


મહત્વનું છે કે- સોમવારે રાજ્યસભામાં અને મંગળવારે લોકસભામાં, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પસાર કરવામાં આવ્યું હતું. કલમ 370 દૂર કરાઈ અને જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને દૂર કરી દેવાયું. એટલે કે હવે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક બંધારણ અને એક રાષ્ટ્રધ્વજ હશે. સાથે જ કાશ્મીરમાં દેશનો કોઈપણ નાગરિક સંપત્તિ ખરીદી શકશે અને બિઝનેસ કરી શકશે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોને મુસાફરી માટે આજનો દિવસ અનુકુળ નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article