વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો વૃષભ રાશિ જાતક ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રુપાણીનું કેવુ છે ભવિષ્ય ?

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો વૃષભ રાશિ જાતક ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રુપાણીનું કેવુ છે ભવિષ્ય ?

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ વૃષભ રાશિ જાતક ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રુપાણીનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર. વિજય રુપાણી સરકારી તંત્ર માટે જરૂરી વહીવટી કુશળતા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની પાસે નથી. વિજય રુપાણીની બ્યુરોક્રસી પરની ઓછી પકડને કારણે તેમની ચિંતામાં વધારો થાય […]

TV9 Gujarati

| Edited By: Praneet Developer

Jan 07, 2021 | 2:15 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ વૃષભ રાશિ જાતક ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રુપાણીનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો વૃષભ રાશિ જાતક ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રુપાણીનું કેવુ છે ભવિષ્ય ?

વિજય રુપાણી

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો વૃષભ રાશિ જાતક ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રુપાણીનું કેવુ છે ભવિષ્ય ?

સરકારી તંત્ર માટે જરૂરી વહીવટી કુશળતા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની પાસે નથી. વિજય રુપાણીની બ્યુરોક્રસી પરની ઓછી પકડને કારણે તેમની ચિંતામાં વધારો થાય અને વ્યાપારી વર્ગ તેમનાથી નારાજ થાય. ગુજરાતનાં ખરાબ રસ્તાઓનો કારણે મુખ્યમંત્રીએ લોકોની ખફગી વહોરવી પડે.

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો વૃષભ રાશિ જાતક ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રુપાણીનું કેવુ છે ભવિષ્ય ?

કાયદો અને વ્યવસ્થા પરની પકડ ઢીલી થાય. શક્ય છે કે વિજય રુપાણી તેમના કાર્યકાળ પહેલા જ મુખ્યમંત્રી પદેથી સન્યાસ લે. વિજય રૂપાણીની એક સૌથી સારી બાબત એ રહેશે કે તેમની સ્વચ્છ છબી જળવાઈ રહેશે અને લોકો તેમણે સરળ રાજનેતા તરીકે યાદ રાખશે. તમામ પરિસ્થિતિમાં વિજય રુપાણી પોતાના આત્માના અવાજને અનુસરશે અને માનસિક શાંતિ જળવાઈ રહેશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati