ચંદ્ર બાબુ નાયડુને ઝટકો, TDPના 4 રાજ્યસભા સાંસદ ભાજપમાં થયા સામેલ

લોકસભાની ચૂંટણીમાં અને વિધાનસભાની ચૂંટણીમાં ટીડીપી પાર્ટીને હાર મળી છે. આ હાર બાદ ફરીથી પાર્ટીને ઝટકો લાગ્યો છે અને તેલુગુ દેશમ પાર્ટીના 4 સાંસદોએ રાજ્યસભામાં ભાજપની સાથે જવાનો ફેંસલો કર્યો છે. આ નિર્ણયના લીધે પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુને ફટકો લાગ્યો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more યુઝ […]

ચંદ્ર બાબુ નાયડુને ઝટકો, TDPના 4 રાજ્યસભા સાંસદ ભાજપમાં થયા સામેલ
Follow Us:
| Updated on: Jun 20, 2019 | 3:55 PM

લોકસભાની ચૂંટણીમાં અને વિધાનસભાની ચૂંટણીમાં ટીડીપી પાર્ટીને હાર મળી છે. આ હાર બાદ ફરીથી પાર્ટીને ઝટકો લાગ્યો છે અને તેલુગુ દેશમ પાર્ટીના 4 સાંસદોએ રાજ્યસભામાં ભાજપની સાથે જવાનો ફેંસલો કર્યો છે. આ નિર્ણયના લીધે પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુને ફટકો લાગ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રાજ્યસભામાં ભાજપ પાર્ટીને સમર્થન આપનારા સાંસદોની વાત કરીએ તો તેમાં વાયએસ ચૌધરી, સીએમ રમેશ, ટીજી વેંકટેશ અને જીએમ રાવનો પણ સમાવેશ થાય છે. જીએમ રાવ અત્યારે અસ્વસ્થ હોવાથી તે બાદમાં ભાજપમાં વિધિવત રીતે જોડાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્યસભામાં 6 સદસ્યોની એક ટીમ બનાવીને ટીડીપીના ચાર સદસ્યોએ સીધું ભાજપનું સર્મથન કરશે. આ ફેંસલાને લઈને રાજ્યસભાના સભાપતિને પણ જાણ કરવામાં આવી છે. આ સાંસદોનું સમર્થન મળવાથી રાજ્યભામાં ભાજપને મોટો ફાયદો થશે. ભાજપ પાસે હાલમાં 71 સદસ્યો છે અને તેમાં કુલ સંખ્યા સદસ્યોની 245 છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બાબતે પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે નેતાઓએ ગભરાવાની જરુર નથી. અમે માત્ર ભાજપની સાથે રાજ્યના વિશેષ દરજ્જાની માગણી કરી હતી અને તેના માટે લડાઈ લડી હતી. પાર્ટી માટે આ સંકટ કોઈ નવી વાત નથી અને નેતાઓને આ બાબતે કોઈપણ રીતે ગભરાવાની જરુર નથી. આમ લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી બાદ ચંદ્રબાબુ નાયડુને પોતાનું સીએમ પદ ગુમાવવાનો વારો આવ્યો છે અને તેની જ પાર્ટીના સાંસદોએ પણ સાથ છોડી દીધો છે. ટૂંકમાં આ ચાર સાંસદોથી ભાજપને રાજ્યસભામાં સારું એવું પીઠબળ મળી રહેશે અને તે બિલ પાસ કરાવવામાં વધારે સક્ષમ બનશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">