ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન સમયે બોગસ વોટિંગના કારણે છઠ્ઠા તબક્કામાં આણંદ જિલ્લાના ધર્મજમાં આજે ફરી મતદાન

|

May 12, 2019 | 8:51 AM

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો પર મતદાન થયું હતું, પરંતુ આણંદ જિલ્લાના ધર્મજમાં બોગસ વોટિંગ ફરિયાદ થતા છઠ્ઠા તબક્કામાં ફરીથી થયું મતદાન આ પણ વાંચો: લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો, જાણો દિગ્ગજો નેતાઓએ મતદાન કર્યા પછી શું કહ્યું? લોકસભાની ચૂંટણી માટે  છઠ્ઠા તબક્કામાં  આણંદના ધર્મજમાં પણ રિ-પોલિંગ થયું છે. ચૂંટણીના ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન સમયે બોગસ વોટિંગના કારણે છઠ્ઠા તબક્કામાં આણંદ જિલ્લાના ધર્મજમાં આજે ફરી મતદાન

Follow us on

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો પર મતદાન થયું હતું, પરંતુ આણંદ જિલ્લાના ધર્મજમાં બોગસ વોટિંગ ફરિયાદ થતા છઠ્ઠા તબક્કામાં ફરીથી થયું મતદાન

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો, જાણો દિગ્ગજો નેતાઓએ મતદાન કર્યા પછી શું કહ્યું?

લોકસભાની ચૂંટણી માટે  છઠ્ઠા તબક્કામાં  આણંદના ધર્મજમાં પણ રિ-પોલિંગ થયું છે. ચૂંટણીના ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની સાથે અહી પણ વોટિંગ થયું હતું, પરંતુ કેટલાક લોકોએ વારંવાર બોગસ મતદાન કર્યાનું સામે આવતા કલેક્ટરે પુન: મતદાન કરાવવાનો નિર્ણય કર્યો હતો. તેથી આજે આણંદ લોકસભાના ધર્મજના બૂથ નંબર-8 પર પુન:મતદાન થયું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

TV9 Gujarati

લોકસભાની ચુંટણી દરમિયાન ગેરરીતિ થઇ હોવાની ફરિયાદને આધારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.એસ.મુરલી ક્રિષ્ણાએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-58 (2) હેઠળ મતદાન રદ્ કર્યું હતું. પેટલાદ તાલુકાના સોજીત્રા વિધાનસભા મત વિસ્તારના ધર્મજમાં 239-8 નંબરના મતદાન મથક ઉપર બૂથ પર વિડીયોગ્રાફીમાં એક જ વ્યક્તિએ વારંવાર મતદાન કર્યુ હોવાનું ખુલ્યું હતું જેથી મુખ્ય ચૂંટણીપંચને રજૂઆત કરવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આણંદ લોકસભા બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સામે ભાજપે મિતેશ પટેલને મેદાને ઉતાર્યા છે.

Next Article