VIDEO: ગૃહપ્રધાન અમિતશાહે સર્કિટ હાઉસમાં બંધબારણે યોજી બેઠક, પેટાચૂંટણીના પરિણામોને લઈ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખખડાવ્યા-સુત્ર

|

Oct 25, 2019 | 6:10 AM

  ગૃહપ્રધાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે ગાંધીનગર પહોંચતા જ ગૃહપ્રધાન અમિત શાહે સર્કિટ હાઉસ ખાતે બંધબારણે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી […]

VIDEO: ગૃહપ્રધાન અમિતશાહે સર્કિટ હાઉસમાં બંધબારણે યોજી બેઠક, પેટાચૂંટણીના પરિણામોને લઈ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખખડાવ્યા-સુત્ર
ફાઈલ ફોટો

Follow us on

 

ગૃહપ્રધાન બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે ગાંધીનગર પહોંચતા જ ગૃહપ્રધાન અમિત શાહે સર્કિટ હાઉસ ખાતે બંધબારણે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેટાચૂંટણીના પરિણામોથી ગૃહપ્રધાન નારાજ છે. તેને લઈને અમિત શાહે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખખડાવ્યા અને સંગઠન પર મજબૂત પકડ કરવા માટે કડક સૂચના આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article