અમેરિકાની ચૂંટણીમાં ઈન્ડિયન અમેરિકનનો દબદબો, પહેલીવાર ઓહ્યાયોમાં ઈન્ડિયન અમેરિકનની જીત

|

Nov 04, 2020 | 8:18 PM

અમેરિકાની ચૂંટણીમાં વોટિંગ પૂર્ણ થયા બાદ હવે મતોની ગણતરી ચાલી રહી છે. ત્યારે ભારતીયો ખૂબ મોટી ભૂમિકામાં છે. એવામાં ઓહા્યોથી પહેલીવાર રિપબ્લીક નિરજ અંતાણી કે જેઓ ઈન્ડિયન અમેરીકન છે તેમની જીત થઈ છે.  આ ઉપરાંત જોહરાન મમદાની, ઈન્ડિયન અમેરીકન ડેમોક્રેટ અમિ વોરા તેમજ પરમિલા જૈપાલ  કે જોઓ સતત ત્રીજી વખત વોશિંગટનથી જીત્યા છે. આપને જણાવી […]

અમેરિકાની ચૂંટણીમાં ઈન્ડિયન અમેરિકનનો દબદબો, પહેલીવાર ઓહ્યાયોમાં ઈન્ડિયન અમેરિકનની જીત

Follow us on

અમેરિકાની ચૂંટણીમાં વોટિંગ પૂર્ણ થયા બાદ હવે મતોની ગણતરી ચાલી રહી છે. ત્યારે ભારતીયો ખૂબ મોટી ભૂમિકામાં છે. એવામાં ઓહા્યોથી પહેલીવાર રિપબ્લીક નિરજ અંતાણી કે જેઓ ઈન્ડિયન અમેરીકન છે તેમની જીત થઈ છે.  આ ઉપરાંત જોહરાન મમદાની, ઈન્ડિયન અમેરીકન ડેમોક્રેટ અમિ વોરા તેમજ પરમિલા જૈપાલ  કે જોઓ સતત ત્રીજી વખત વોશિંગટનથી જીત્યા છે. આપને જણાવી દઇએ કે ન્યુજર્સીથી ઈન્ડિયન અમેરિકન રિપ્બલિકન રિક મેહતાની હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે ડેમોક્રેટિક પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિન પદના  ઉમેદવાર તરીકે કમલા હેરિસને નક્કી કર્યા છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article