અમેરિકામાં 45માં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં હાલના તબક્કે ટ્રમ્પ કરતા બિડેન આગળ નિકળ્યા, ડોનાલ્ડ ટ્રમ્પે વેસ્ટ વર્જીનિયામાં જીત મેળવી છે તો ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જો બિડેનની જીત

|

Nov 04, 2020 | 10:43 AM

અમેરિકામાં 45માં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં હાલના તબક્કે ટ્રમ્પ કરતા બિડેન આગળ નિકળ્યા છે. કુલ 538માંથી 270 મત મળવા જરૂરી હતા જેમાંથી બિડેનને અત્યાર સુધીમાં 133 મતો મળ્યા જેમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને માત્ર 115 મતો મળ્યા છે જ્યારે જોર્જિયા સહિત 6 અમેરિકી રાજયોમાં મતદાન પૂર્ણ થયું છે. મળતી માહિતિ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે વેસ્ટ વર્જીનિયામાં જીત મેળવી છે […]

અમેરિકામાં 45માં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં હાલના તબક્કે ટ્રમ્પ કરતા બિડેન આગળ નિકળ્યા, ડોનાલ્ડ ટ્રમ્પે વેસ્ટ વર્જીનિયામાં જીત મેળવી છે તો ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જો બિડેનની જીત

Follow us on

અમેરિકામાં 45માં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં હાલના તબક્કે ટ્રમ્પ કરતા બિડેન આગળ નિકળ્યા છે. કુલ 538માંથી 270 મત મળવા જરૂરી હતા જેમાંથી બિડેનને અત્યાર સુધીમાં 133 મતો મળ્યા જેમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને માત્ર 115 મતો મળ્યા છે જ્યારે જોર્જિયા સહિત 6 અમેરિકી રાજયોમાં મતદાન પૂર્ણ થયું છે. મળતી માહિતિ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે વેસ્ટ વર્જીનિયામાં જીત મેળવી છે તો ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં જો બિડેનની જીત થઈ છે. શરૂઆતી વલણમાં જો બિડેન ટ્રમ્પથી આગળ દેખાઈ રહ્યા છે. ફ્લોરિડા, જોર્જિયાના શરૂઆતી વલણમાં ટ્રમ્પ આગળ છે. અમેરિકામાં 270 છે બહુમતિનો આંકડો. ઇલેક્ટ્રોલ વોટમાં બિડેન અને ટ્રમ્પ નજીક દેખાઈ રહ્યા છે. ટ્રમ્પને અત્યાર સુધી 115 ઇલેક્ટ્રોલ વોટ
બિડેનને અત્યાર સુધી 133 ઇલેક્ટ્રોલ વોટ મિશિગન, વિસ્કોન્સિનમાં પણ ટ્રમ્પ આગળ છે અને ઇન્ડિયાનામાં ટ્રમ્પે જો બિડેનને હરાવ્યા છે.

 

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article