શું ખતમ થશે અમેરિકા-ચાઈના વચ્ચેનું ટ્રેડવોર? આવ્યા આ મહત્ત્વના સમાચાર

|

Aug 26, 2019 | 11:17 AM

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલાં ટ્રેડવોરનો અંત આવે તેવા સમાચાર મળી રહ્યાં છે. જી-7 સમિટમાં ટ્રંપે એવું નિવેદન આપ્યું જેના લીધે વિશ્વ માટે રાહતના સમાચાર છે. ટ્રેડવોરના લીધે ચીનની સ્થિતિ કંગાળ જેવી બની ગયી છે અને આર્થિક રીતે જબરદસ્ત ફટકો લાગ્યો છે. બંને દેશો સામાન પર ટેરિફ લગાવી રહ્યાં છે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય […]

શું ખતમ થશે અમેરિકા-ચાઈના વચ્ચેનું ટ્રેડવોર? આવ્યા આ મહત્ત્વના સમાચાર

Follow us on

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલાં ટ્રેડવોરનો અંત આવે તેવા સમાચાર મળી રહ્યાં છે. જી-7 સમિટમાં ટ્રંપે એવું નિવેદન આપ્યું જેના લીધે વિશ્વ માટે રાહતના સમાચાર છે. ટ્રેડવોરના લીધે ચીનની સ્થિતિ કંગાળ જેવી બની ગયી છે અને આર્થિક રીતે જબરદસ્ત ફટકો લાગ્યો છે. બંને દેશો સામાન પર ટેરિફ લગાવી રહ્યાં છે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્થિતિ બગડી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  ચક્રવાતને રોકવા ડોનાલ્ડ ટ્રંપે આપી એવી સલાહ છે કે અધિકારીઓના હોંશ ઉડી ગયા

ટ્રંપે જી-7 શિખર સંમેલનમાં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે ચીનના અધિકારીઓએ કાલે રાત્રે તેમને ફોન કર્યો હતો. તેઓએ કહ્યું કે આવો ફરીથી વાતચીત કરીએ. ટ્રંપે આ બાબતે કહ્યું કે  અમે જલદીથી વાતચીત શરુ કરીશું. પહેલાં એવું જોવા મળ્યું કે ટ્રંપે ચીનને લઈને સતત કડક વલણમાં જોવા મળ્યા હતા અને કોઈપણ પ્રકારની વાતચીત કરવાનો ઈનકાર કરી દીધો હતો. આમ ટ્રેડવોર વધી રહ્યું અને તેની અસર અન્ય દેશો પર પણ પડી રહી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લાંબા સમયથી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યું છે અને તેને લઈને આ સારા સંકેત છે. ટ્રંપે કહ્યુ કે ચીનના રાષ્ટ્રપતિ અને મારી વચ્ચેના સંબંધો મજબૂત છે. વાતચીત ભવિષ્યમાં ચાલુ રહેશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article