AMCની ચૂટણી પેહલા વહીવટી તંત્ર અને શાસક પાંખ વચ્ચે વિવાદ યથાવત, ભાજપ સંગઠને પ્રદેશ પ્રભારીને કરી રજૂઆત

|

Dec 06, 2020 | 4:19 PM

AMCની ચુંટણી પેહલા વહીવટી તંત્ર અને શાસક પાંખ વચ્ચેનો વિવાદ હવે ભાજપ પ્રભારી સુધી પોહ્ચ્યો છે. જનપ્રતિનિધિઓને સાંભળવામાં નહિ આવતા હોવાની રાવ ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ પ્રભારીને પોહ્ચાડવામાં આવી છે. કોરોનાકાળમાં શાસક પક્ષની અવગણનાથી ભાજપ સંગઠનમાં નારાજગી વ્યાપી ગઈ છે. 14 ડિસેમ્બરે શાસક પક્ષની ટર્મ પણ પૂરી થઇ રહી છે અને ત્યાં વહીવટદાર મુકાય તેવી […]

AMCની ચૂટણી પેહલા વહીવટી તંત્ર અને શાસક પાંખ વચ્ચે વિવાદ યથાવત, ભાજપ સંગઠને પ્રદેશ પ્રભારીને કરી રજૂઆત

Follow us on

AMCની ચુંટણી પેહલા વહીવટી તંત્ર અને શાસક પાંખ વચ્ચેનો વિવાદ હવે ભાજપ પ્રભારી સુધી પોહ્ચ્યો છે. જનપ્રતિનિધિઓને સાંભળવામાં નહિ આવતા હોવાની રાવ ભાજપ સંગઠન દ્વારા પ્રદેશ પ્રભારીને પોહ્ચાડવામાં આવી છે. કોરોનાકાળમાં શાસક પક્ષની અવગણનાથી ભાજપ સંગઠનમાં નારાજગી વ્યાપી ગઈ છે. 14 ડિસેમ્બરે શાસક પક્ષની ટર્મ પણ પૂરી થઇ રહી છે અને ત્યાં વહીવટદાર મુકાય તેવી શક્યતા છે. કોર્પોરેટરોએ પણ આ અંગે પ્રદેશ ભાજપ સુધી રજૂઆત કરી છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article