અલ્પેશ ઠાકોર આજે રાધનપુર બેઠક માટે ભરશે ફોર્મ, જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત, જુઓ VIDEO

|

Sep 30, 2019 | 5:41 AM

કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા અલ્પેશ ઠાકોર ફરી રાધનપુર બેઠકથી ચૂંટણી લડશે. પહેલા કોંગ્રેસની ટિકિટથી રાધનપુર બેઠક પર ધારાસભ્ય ચૂંટાયેલા અલ્પેશ હવે, ભાજપના નામે રાધનપુરની જનતા પાસે મત માગશે. ભાજપે અલ્પેશ ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત કર્યા બાદ, હવે આજે અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર ઉમેદવારીપત્રક ભરશે. ઉમેદવારી નોંધાવતા પહેલા અલ્પેશ ઠાકોર રાધનપુરમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે જઈને […]

અલ્પેશ ઠાકોર આજે રાધનપુર બેઠક માટે ભરશે ફોર્મ, જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત, જુઓ VIDEO

Follow us on

કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા અલ્પેશ ઠાકોર ફરી રાધનપુર બેઠકથી ચૂંટણી લડશે. પહેલા કોંગ્રેસની ટિકિટથી રાધનપુર બેઠક પર ધારાસભ્ય ચૂંટાયેલા અલ્પેશ હવે, ભાજપના નામે રાધનપુરની જનતા પાસે મત માગશે. ભાજપે અલ્પેશ ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત કર્યા બાદ, હવે આજે અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પર ઉમેદવારીપત્રક ભરશે. ઉમેદવારી નોંધાવતા પહેલા અલ્પેશ ઠાકોર રાધનપુરમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે જઈને આશીર્વાદ મેળવ્યા હતા અલ્પેશ ઠાકોર ફરીએકવાર રાધનપુર બેઠક પરથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એન્જિનિયરે કરી દૂધીની ઓર્ગેનિક ખેતી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article