વિજય રૂપાણીએ કર્યો ઈશારો, કોગ્રેસમાં થશે ક્રોસ વોટીગ, મતગણતરી બાદ કોંગ્રેસની જૂથબંધી વકરશે

|

Jun 19, 2020 | 5:07 AM

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે યોજાઈ રહેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ, કોંગ્રેસની આંતરિક જૂથબંધી વકરશે તેમ કહેતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (Vijay Rupani) સ્પષ્ટ ઈશારો કર્યો હતો કે, રાજ્યસભાની ચૂંટણીમા કોંગ્રેસમાં ક્રોસ વોટીગ થશે. ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે તેવો દાવો કરતા વિજય રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ ચૂટણી પૂર્વે જ હારી ગઈ છે. આ ચૂંટણી ના […]

વિજય રૂપાણીએ કર્યો ઈશારો, કોગ્રેસમાં થશે ક્રોસ વોટીગ, મતગણતરી બાદ કોંગ્રેસની જૂથબંધી વકરશે

Follow us on

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે યોજાઈ રહેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ, કોંગ્રેસની આંતરિક જૂથબંધી વકરશે તેમ કહેતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (Vijay Rupani) સ્પષ્ટ ઈશારો કર્યો હતો કે, રાજ્યસભાની ચૂંટણીમા કોંગ્રેસમાં ક્રોસ વોટીગ થશે. ભાજપના ત્રણેય ઉમેદવારો જીતશે તેવો દાવો કરતા વિજય રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ ચૂટણી પૂર્વે જ હારી ગઈ છે. આ ચૂંટણી ના થાય તે માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના હાઈકમાન્ડના કહેવાથી સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

કોંગ્રેસના બે પૈકી એક ઉમેદવાર અહીયાથી જ ઘરે જશે. ભાજપના ત્રણેય ઉમેદવારો જીતીને રાજ્યસભામાં જશે. બીટીપીએ (BTP) કરેલ માંગણી સંદર્ભે વિજય રૂપાણીએ કહ્યું કે, આદીજાતીના વિકાસ માટે નરેન્દ્ર મોદીએ (Narendra modi) અલગ મંત્રાલય શરુ કર્યુ છે. મારી સરકારે પેસા એકટનો અમલ કર્યો છે. અમને વિશ્વાસ છે કે છોટુ વસાવા (Chhotu Vasava) અને મહેશ વસાવાના (Mahesh Vasava) મત ભાજપને જ મળશે. જો કે ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર (Baratshih Parmar) બીટીપીના ધારાસભ્ય છોટુ વસાવા સાથે વાતચીત કરવા તેમના નિવાસસ્થાને પહોચ્યા. જુઓ વિડીયો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Next Article