અખિલેશનો પોતાના પિતા પર જ કટાક્ષ, ‘2014માં નેતાજીએ મનમોહન સિંહને આશીર્વાદ આપ્યા હતા, પછી શું થયું તે સૌ કોઈ જાણે છે’

|

Mar 02, 2019 | 1:15 PM

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એક મુલાકાતમાં પોતાના પિતા અને સપાના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહના અંગેના નિવેદનો પર પ્રતિક્રિયા આપી છે. ઇન્ડિયા ટુડેના કોન્કલેવમાં અખિલેશ યાદવે કહ્યું કે, લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પિતા મુલાયમ સિંહે આશીર્વાદ આપ્યા જરૂર છે. પરંતુ તેનો અર્થ માત્ર હું જ જાણું છું. જો તમે 2014નું રેકોર્ડીંગ જોશો તે તમને […]

અખિલેશનો પોતાના પિતા પર જ કટાક્ષ, 2014માં નેતાજીએ મનમોહન સિંહને આશીર્વાદ આપ્યા હતા, પછી શું થયું તે સૌ કોઈ જાણે છે

Follow us on

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે એક મુલાકાતમાં પોતાના પિતા અને સપાના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહના અંગેના નિવેદનો પર પ્રતિક્રિયા આપી છે. ઇન્ડિયા ટુડેના કોન્કલેવમાં અખિલેશ યાદવે કહ્યું કે, લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પિતા મુલાયમ સિંહે આશીર્વાદ આપ્યા જરૂર છે. પરંતુ તેનો અર્થ માત્ર હું જ જાણું છું.

જો તમે 2014નું રેકોર્ડીંગ જોશો તે તમને ઘણી ખાસ વાત જાણી શકશો. મુલાયમ સિંહે મનમોહન સિંહને આશીર્વાદ આપ્યા હતા. તેઓ બીજી વખત વડાપ્રધાન બને પરંતુ તેમ બન્યું નથી. મનમોહન સિંહ ચૂંટણી હારી ગયા, કોંગ્રેસ સત્તામાંથી પણ બહાર થઈ ગયું છે.

આ પણ વાંચો : અભિનંદનના મેડીકલ ચેકઅપ બાદ પહેલી જ મુલાકાત લેવા માટે પહોંચ્યા રક્ષા મંત્રી, દેશ તરફથી આપી શુભેચ્છા

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

અખિલેશે સાથે જ કહ્યું કે, આ વાતને જોતાં તમે સમજી શકો છો કે વડાપ્રધાન મોદી ફરી ચૂંટણી જીતશે કે નહીં. કારણ કે તેમને પણ મુલાયમ સિંહના આશીર્વાદ મળ્યા છે. આ સાથે જ 2019ની લોકસભાની ચૂંટણી પર અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડવા પર પણ પ્રતિક્રિયા આપી છે.

પહેલી વખત અખિલેશે કહ્યું કે, હું વડાપ્રધાન બનવાની ઇચ્છા રાખતો નથી. પરંતુ હું વડાપ્રધાન બનાવવામાં વિશ્વાસ રાખું છું. જો કે 2019ની લોકસભાની ચૂંટણીમાં દેશને નવા વડાપ્રધાન જરૂરથી મળશે તે વાતનો મને પૂરો વિશ્વાસ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article