અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માગ સાથે સમર્થકો ભૂખ હડતાળ પર ઉતર્યા, જુઓ VIDEO

|

Nov 29, 2019 | 10:41 AM

  Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો શું મગફળી ખાવાથી વજન […]

અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માગ સાથે સમર્થકો ભૂખ હડતાળ પર ઉતર્યા, જુઓ VIDEO

Follow us on

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રમાં હવે ઠાકરે સરકાર શાસન કરશે. ત્યારે આજે સાંજે ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્કમાં મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. ત્યારે અજીત પવારના સમર્થકો તેમને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માગ કરી છે. NCPમાંથી અજીત પવારના સમર્થકો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જો અજીત પવારને નાયબ મુખ્યપ્રધાન નહીં બનાવાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી આપી છે. ત્યારે અજીત પવારના નિવાસસ્થાન પર સુરક્ષા વધારવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:12 am, Thu, 28 November 19

Next Article