અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરીને ફાડી નાખી કોપી

|

Dec 09, 2019 | 5:16 PM

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પર ભારે વિવાદ સર્જાયો હતો. ગૃહ મંત્રી અમિત શાહે જોરદાર દલીલો કરી હતી તો અસદુદ્દીન ઓવૈસીઓ તો આ બિલની કોપી જ ફાડી નાખી હતી. ઓવૈસીએ આ બિલને ભારતનું વિભાજન કરનારું બિલ ગણાવ્યું હતું. આ પણ વાંચો :   અયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષ બાદ હિંદુ મહાસભાએ પણ SCમાં કરી પુનર્વિચાર અરજી See more […]

અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરીને ફાડી નાખી કોપી

Follow us on

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પર ભારે વિવાદ સર્જાયો હતો. ગૃહ મંત્રી અમિત શાહે જોરદાર દલીલો કરી હતી તો અસદુદ્દીન ઓવૈસીઓ તો આ બિલની કોપી જ ફાડી નાખી હતી. ઓવૈસીએ આ બિલને ભારતનું વિભાજન કરનારું બિલ ગણાવ્યું હતું.

આ પણ વાંચો :   અયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષ બાદ હિંદુ મહાસભાએ પણ SCમાં કરી પુનર્વિચાર અરજી

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઓવૈસીએ મહાત્મા ગાંધીજીનું ઉદાહરણ આપ્યું હતું અને બિલની કોપીને ફાડી નાખી હતી. આ બિલ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને તે મુસ્લિમ વિરોધી છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. આ બાદ ભારે વિરોધ સર્જાયો હતો.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article