રાજ્યસભાનો જંગ : કોંગ્રેસમાં પડી ફૂટ?, 2 MLA રાજીનામું આપે તેવી શક્યતા

|

Mar 14, 2020 | 5:49 PM

રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસને એક એક વોટની કિંમત છે. ત્યારે કોંગ્રેસમાં ફૂટ પડી શકે છે.  કોંગ્રેસના 2 ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ રાજીનામું આપી શકે છે. જેના લીધે બહુમતનો આંકડો ઘટી જાય અને ભાજપને લાભ થવાની શક્યતા છે.  કોંગ્રેસે ધારાસભ્યોને જયપુર મોકલ્યા છે અને ત્યાં જ રાખવામાં આવશે. ચૂંટણીના દિવસે જ પરત […]

રાજ્યસભાનો જંગ : કોંગ્રેસમાં પડી ફૂટ?, 2 MLA રાજીનામું આપે તેવી શક્યતા

Follow us on

રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસને એક એક વોટની કિંમત છે. ત્યારે કોંગ્રેસમાં ફૂટ પડી શકે છે.  કોંગ્રેસના 2 ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ રાજીનામું આપી શકે છે. જેના લીધે બહુમતનો આંકડો ઘટી જાય અને ભાજપને લાભ થવાની શક્યતા છે.  કોંગ્રેસે ધારાસભ્યોને જયપુર મોકલ્યા છે અને ત્યાં જ રાખવામાં આવશે. ચૂંટણીના દિવસે જ પરત લાવવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

આ પણ વાંચો :    મોબાઈલની ખરીદીમાં હવે વધારે ચૂકવવા પડશે રુપિયા, સરકારે કર્યો GSTમાં બદલાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:46 pm, Sat, 14 March 20

Next Article