પેટાચૂંટણી પહેલા જ બાયડમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાતા રાજકારણ ગરમાયું, જુઓ VIDEO

|

Oct 20, 2019 | 6:44 AM

 વિધાનસભાની પેટાચૂંટણી પહેલા જ અરવલ્લીના બાયડમાં દારૂ મળી આવતા રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણીમાં વિતરણ કરવા માટે વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે. કૉંગ્રેસના કાર્યકરોએ આ દારૂ ગૃહરાજ્ય પ્રધાન જ્યાં રોકાયા હતા તે હોટલના પાર્કિંગમાંથી ઝડપી પાડ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે […]

પેટાચૂંટણી પહેલા જ બાયડમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાતા રાજકારણ ગરમાયું, જુઓ VIDEO

Follow us on

વિધાનસભાની પેટાચૂંટણી પહેલા જ અરવલ્લીના બાયડમાં દારૂ મળી આવતા રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણીમાં વિતરણ કરવા માટે વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે. કૉંગ્રેસના કાર્યકરોએ આ દારૂ ગૃહરાજ્ય પ્રધાન જ્યાં રોકાયા હતા તે હોટલના પાર્કિંગમાંથી ઝડપી પાડ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કૉંગ્રેસનો આક્ષેપ છે કે આ દારૂ ઈસરી પોલીસ દ્વારા પીકઅપ વાનમાં ભરીને લાવવામાં આવ્યો હતો. જો કે આ દારૂ કોણે મગાવ્યો અને અને કોના આદેશથી મગાવ્યો તે હજુ જાણી શકાયું નથી. પરંતુ ચૂંટણી પહેલા જ દારૂનો મસમોટો જથ્થો ઝડપાતા રાજકારણ ગરમાયું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article