કાશ્મીર: પરીક્ષાના એક દિવસ પહેલાં જ આતંકવાદીઓએ સ્કૂલને આગ લગાવી

|

Nov 01, 2019 | 6:01 PM

જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે. આતંકીવાદીઓએ ફરીથી ઝેર ઓક્યું છે. આ વખતે આખી સ્કૂલને જ ફૂંકી મારી છે. જમ્મુ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં આ ઘટના બની છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual […]

કાશ્મીર: પરીક્ષાના એક દિવસ પહેલાં જ આતંકવાદીઓએ સ્કૂલને આગ લગાવી
તસવીર પ્રતીકાત્મ છે.

Follow us on

જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે. આતંકીવાદીઓએ ફરીથી ઝેર ઓક્યું છે. આ વખતે આખી સ્કૂલને જ ફૂંકી મારી છે. જમ્મુ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં આ ઘટના બની છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રતીકાત્મક તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શનિવારના રોજ શાળામાં પરીક્ષા યોજાવાની હતી. આ પહેલાં જ આતંકવાદીઓએ શાળાને નિશાન બનાવી છે. આખી ઈમારતને ફૂંકી મારી છે. જાણવા મળી રહ્યું છે ઈમારતને આગ લગાડી દેવાઈ છે. જ્યારથી કલમ 370 હટાવવામાં આવી છે અને જનજીવન પાછું સામાન્ય થઈ રહ્યું છે ત્યારથી આતંકવાદીઓના પેટમાં તેલ રેડાયું છે. સતત તેઓ ફરીથી અરાજકતા ફેલાઈ તે માટે હુમલાઓ કરી રહ્યાં છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article