વિધાનસભાના સત્ર પહેલા ભાજપે ધારાસભ્યોની બોલાવી બેઠક, CM રૂપાણી અને DyCM નીતિન પટેલ રહેશે હાજર

|

Mar 16, 2020 | 7:44 AM

રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભા સત્ર પહેલા ભાજપે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. ભાજપે તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપી છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે અને ભાજપના ધારાસભ્યોની બેઠકમાં રાજ્યસભા ચૂંટણીને લઈ મંથન થશે.   Web Stories View […]

વિધાનસભાના સત્ર પહેલા ભાજપે ધારાસભ્યોની બોલાવી બેઠક, CM રૂપાણી અને DyCM નીતિન પટેલ રહેશે હાજર

Follow us on

રાજ્યસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભા સત્ર પહેલા ભાજપે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. ભાજપે તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપી છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેશે અને ભાજપના ધારાસભ્યોની બેઠકમાં રાજ્યસભા ચૂંટણીને લઈ મંથન થશે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મધ્યપ્રદેશ: વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત, આજે નહીં થાય ફ્લોર ટેસ્ટ

Next Article