71મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ

|

Jan 25, 2020 | 2:40 PM

દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આવતીકાલ એટલે 26 જાન્યુઆરીના રવિવારે 71મા ગણતંત્ર દિવસની ઉજવણી થવાની છે. જેની પૂર્વ સંધ્યા પર 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. President Ram Nath Kovind on the eve of Republic Day: Legislature, Executive and Judiciary, are three organs of […]

71મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ

Follow us on

દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આવતીકાલ એટલે 26 જાન્યુઆરીના રવિવારે 71મા ગણતંત્ર દિવસની ઉજવણી થવાની છે. જેની પૂર્વ સંધ્યા પર 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને સંબોધન કર્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહાત્મા ગાંધીના જીવનથી રોજ આદર્શ શીખવાનો સંદેશ આપ્યો છે. બાબા સાહેબે કહ્યું હતું કે, આપણે લોકતંત્રને કાયમ રાખવા ઈચ્છીએ તો, સામાજીક આર્થિક ઉપાયો માટે બંધારણીય રીતને ઉપયોગ કરવી જોઈએ.

ગણતંત્રના દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંબોધનમાં કહ્યું કે, લોકતંત્રમાં પક્ષ અને વિપક્ષની ભૂમિકા મહત્વની છે. સંઘર્ષ કરનારા યુવાનો માટે ખાસ ગાંધીજીના અહિંસાવાદી સંદેશાને યાદ રાખવો જોઈએ. સાથે રાષ્ટ્રપતિએ ઉજ્જવલાથી લઈ સૌભાગ્ય અને આયુષ્માન યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિએ યાદ કરતા કહ્યું કે, 6 દશક પહેલા આપણું બંધારણ લાગુ થયું હતું. અને આજે સરકાર નાગરિકોએ સરકારના અભિયાનને જન અભિયાનનું રૂપ આપ્યું છે. અને ભાગીદારીની આ ભાવના અન્ય ક્ષેત્રમાં દેખાઈ છે. ઉજ્જવલા યોજનામાં 8 કરોડ લોકો જોડાયેલા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:34 pm, Sat, 25 January 20

Next Article