પેટાચૂંટણીના પ્રચારના પડઘમ શાંત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 8 બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

|

Nov 01, 2020 | 6:38 PM

પેટાચૂંટણીના પ્રચારની અંતિમ ઘડીઓ વચ્ચે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની 8 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મહત્વનું છેકે ચુડાસમા અબડાસા બેઠકના પ્રભારી છે. અને તેમના પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. ત્યારે અબડાસાનો ઈતિહાસ આ વખતે પ્રદ્યુમનસિંહ જાડેજા બદલી નાખશે તેવો આશાવાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત સોમા પટેલના વાયરલ થયેલા વીડિયોને પાયા વિહોણા […]

પેટાચૂંટણીના પ્રચારના પડઘમ શાંત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 8 બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Follow us on

પેટાચૂંટણીના પ્રચારની અંતિમ ઘડીઓ વચ્ચે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની 8 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મહત્વનું છેકે ચુડાસમા અબડાસા બેઠકના પ્રભારી છે. અને તેમના પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. ત્યારે અબડાસાનો ઈતિહાસ આ વખતે પ્રદ્યુમનસિંહ જાડેજા બદલી નાખશે તેવો આશાવાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત સોમા પટેલના વાયરલ થયેલા વીડિયોને પાયા વિહોણા ગણાવી કોંગ્રેસના તમામ આરોપોને ફગાવ્યા છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article