સોશિયલ મીડિયામાં છવાયેલી 5 વર્ષની બાળકી સાથે TV9એ કરી વાત, જુઓ VIDEO

|

Nov 14, 2019 | 12:16 PM

5 વર્ષની ગુજરાતી બાળકી હાલ સોશિયલ મીડિયામાં ભારે છવાયેલી છે.  આ બાળકી કંટાળી ગયી છે અને એવા અંદાજમાં પોતાનો કંટાળો દર્શાવે છે કે લોકોને મજા પડી જાય છે.  લાખો લોકોએ સોશિયલ મીડિયા પર આ બાળકીનો વીડિયો જોયો છે જેમાં તે પીએમ મોદીથી લઈને સ્કૂલની વાત કરી રહી છે. તેને સ્કૂલે જવાનો કંટાળો આવે છે અને […]

સોશિયલ મીડિયામાં છવાયેલી 5 વર્ષની બાળકી સાથે TV9એ કરી વાત, જુઓ VIDEO

Follow us on

5 વર્ષની ગુજરાતી બાળકી હાલ સોશિયલ મીડિયામાં ભારે છવાયેલી છે.  આ બાળકી કંટાળી ગયી છે અને એવા અંદાજમાં પોતાનો કંટાળો દર્શાવે છે કે લોકોને મજા પડી જાય છે.  લાખો લોકોએ સોશિયલ મીડિયા પર આ બાળકીનો વીડિયો જોયો છે જેમાં તે પીએમ મોદીથી લઈને સ્કૂલની વાત કરી રહી છે. તેને સ્કૂલે જવાનો કંટાળો આવે છે અને તે આખા દિવસનું શિડ્યુલ રમુજી ભાષામાં વર્ણવે છે.  ટીવીનાઈને બાળકીને સાથે વિશેષ વાતચીત કરી હતી અને તેમાં તે પોતાના અલગ અંદાજમાં જોવા મળી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ફેસબુકે ધડાધડ 320 કરોડ એકાઉન્ટને કર્યા ડિલીટ, તમે પણ રાખો આ વાતનું ધ્યાન!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article