મધ્યપ્રદેશના CM કમલનાથના નજીકના લોકોને ત્યાં રેડ, IT ડિપાર્ટમેન્ટે 281 કરોડ રૂપિયા કબ્જે કર્યા

|

Apr 08, 2019 | 6:23 PM

દિલ્હી આવકવેરા ટીમ દ્વારા મધ્યપ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં અંદાજે 50 સ્થળો પર રેડ કરવામાં આવી. રેડ દરમિયાન મોટા ખુલાસા થયા છે. જેમા 281 કરોડ રૂપિયાના બિન હિસાબી રોકડનું કૌભાંડ સામે આવ્યું છે.  સીબીડીટીના કહેવા પ્રમાણે, રોકડ નાણાંનો એક હિસ્સો હવાલાના મારફતે દિલ્હીની એક મોટી રાજનીતિ પાર્ટીની ઓફિસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેમાથી આજ 20 કરોડ […]

મધ્યપ્રદેશના CM કમલનાથના નજીકના લોકોને ત્યાં રેડ,  IT ડિપાર્ટમેન્ટે  281 કરોડ રૂપિયા કબ્જે કર્યા

Follow us on

દિલ્હી આવકવેરા ટીમ દ્વારા મધ્યપ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં અંદાજે 50 સ્થળો પર રેડ કરવામાં આવી. રેડ દરમિયાન મોટા ખુલાસા થયા છે. જેમા 281 કરોડ રૂપિયાના બિન હિસાબી રોકડનું કૌભાંડ સામે આવ્યું છે. 

સીબીડીટીના કહેવા પ્રમાણે, રોકડ નાણાંનો એક હિસ્સો હવાલાના મારફતે દિલ્હીની એક મોટી રાજનીતિ પાર્ટીની ઓફિસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેમાથી આજ 20 કરોડ રૂપિયાની સામેલ છે. જો કે સીબીડીટી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કોઈ નેતાનું નામ જાહેર કર્યુ નથી.

TV9 Gujarati

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દિલ્હીની આવકવેરા ટીમે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના લોકો પર રેડ કરી હતી. આ કાર્યવાહી અંદાજીત 30 કલાક સુધી ચાલી હતી. જે સમય દરમિયાન આવકવેરાની ટીમ ઈન્દોર અને ભોપાલમાં સીઆરપીએફના જવાનો પણ સામેલ હતાં. જાણવા મળી રહ્યું છે કે મોટા વેપારીઓ અને ધંધાદારીઓ પાસેથી આ જંગી રકમ એકઠી કરવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article