નિર્ભયા કેસ : નવી તારીખ કોર્ટે આપી દીધી છે, જાણો ક્યારે થશે દોષિતોને ફાંસી?

|

Feb 17, 2020 | 11:15 AM

નિર્ભયા કેસમાં નવા ડેથ વોરંટની જાહેરાત કોર્ટે કરી દીધી છે. તમામ દોષિતોના કાનૂની વિકલ્પો ખતમ થઈ જતા અંતે કોર્ટે નવી ફાંસીની તારીખ જાહેર કરી દીધી છે. દિલ્હીની પટિયાલા કોર્ટે આ વોરંટ ઈશ્યુ છે અને 3 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે તે ડેથ વોરંટ પર સાઈન કરી આપી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

નિર્ભયા કેસ : નવી તારીખ કોર્ટે આપી દીધી છે, જાણો ક્યારે થશે દોષિતોને ફાંસી?

Follow us on

નિર્ભયા કેસમાં નવા ડેથ વોરંટની જાહેરાત કોર્ટે કરી દીધી છે. તમામ દોષિતોના કાનૂની વિકલ્પો ખતમ થઈ જતા અંતે કોર્ટે નવી ફાંસીની તારીખ જાહેર કરી દીધી છે. દિલ્હીની પટિયાલા કોર્ટે આ વોરંટ ઈશ્યુ છે અને 3 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે તે ડેથ વોરંટ પર સાઈન કરી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :  ભાવનગર મહાનગરપાલિકાની લિફ્ટમાં કોર્પોરેટરો ફસાયા હતા…સૌના શ્વાસ થયા અધ્ધર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નિભર્યા કેસના દોષિતોને 3 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે અને સવારના 6 વાગ્યે આ ફાંસી આપવામાં આવશે તેને કોર્ટે મંજૂરી આપી દીધી છે. તિહાડ જેલે પણ તૈયારીઓને લઈને રિપોર્ટે કોર્ટે સોંપી દીધી છે. વર્તમાન શું સ્થિતિ છે તે અંગે કોર્ટને તિહાડ જેલ દ્રારા અવગત કરાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 4 દોષિતોએ પોતાના અધિકારોનો ઉપયોગ કરીને ન્યાયના વિવિધ વિકલ્પોનો ઉપયોગ કર્યો હતો જ્યારે એક દોષિતે કોઈપણ કાનૂનનો ઉપયોગ કર્યો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દિલ્હી હાઈકોર્ટે દોષિતોને પોતાના કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો. તે સમય સમાપ્ત થઈ ગયો હોવાથી નિર્ભયાના પરિવારજનોએ પટિયાલા કોર્ટમાં ડેથ વોરંટની માગણી કરી હતી. આમ કોર્ટે નવી ફાંસીની તારીખ 3 માર્ચના રોજ આપી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article