રાજ્યસભાની ચૂંટણીમાં શુ છે જીતનું ગણિત ? કોગ્રેસ અને ભાજપ કેવી રીતે જીતવા માંગે છે ચૂંટણી ?

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી આડે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસે તેમના ધારાસભ્યોને એક સ્થળે એક્ત્ર કર્યા છે. બન્ને પક્ષો દ્વારા તેમના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં કરાનારા મતદાન અંગે મોકપોલ કરીને સમજ આપવામાં આવશે. ભાજપે ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બન્ને પક્ષોએ તેમના ઉમેદવારો જીતશે તેવો […]

રાજ્યસભાની ચૂંટણીમાં શુ છે જીતનું ગણિત ? કોગ્રેસ અને ભાજપ કેવી રીતે જીતવા માંગે છે ચૂંટણી ?
Follow Us:
| Updated on: Jun 17, 2020 | 1:37 PM

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી આડે માત્ર બે દિવસ બાકી રહ્યાં છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસે તેમના ધારાસભ્યોને એક સ્થળે એક્ત્ર કર્યા છે. બન્ને પક્ષો દ્વારા તેમના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં કરાનારા મતદાન અંગે મોકપોલ કરીને સમજ આપવામાં આવશે. ભાજપે ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બન્ને પક્ષોએ તેમના ઉમેદવારો જીતશે તેવો દાવો કર્યો છે. ત્યારે શુ છે રાજ્યસભાની ચૂંટણીની જીતનું ગણિત. જુઓ આ વિડીયો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">