Stock Market: 5 વર્ષમાં 1029% જેટલું રિટર્ન! વાયર મેન્યુફેક્ચરિંગ કંપનીના શેર ₹300 ને પાર જશે, બ્રોકરેજ ફર્મે કરી જોરદાર આગાહી

એશિયન બજારમાં નબળાઈ વચ્ચે ભારતીય શેરબજાર સોમવાર, 15 ડિસેમ્બરના રોજ એટલે કે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે નીચા સ્તરે ખૂલ્યું. જો કે, શરૂઆતના દબાણ પછી બજાર કંઈક અંશે સુધર્યું અને બેન્ચમાર્ક ઇંડેક્સ લગભગ સપાટ ટ્રેડ થતા જોવા મળ્યા.

| Updated on: Dec 15, 2025 | 8:21 PM
4 / 5
બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર, કંપની સિલ્વાસામાં તેની વાઇન્ડિંગ વાયર ક્ષમતા વર્તમાન 49,000 મેટ્રિક ટનથી વધારીને નાણાકીય વર્ષ 2026 સુધીમાં 55,000 મેટ્રિક ટન અને નાણાકીય વર્ષ 2028 સુધીમાં 65,400 મેટ્રિક ટન કરવાની યોજના ધરાવે છે. વધુમાં, CTC કંડક્ટર ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. બીજું કે, જરોલીમાં કંપની 18,000 મેટ્રિક ટન ક્ષમતા સાથે ગ્રીનફિલ્ડ કોપર રિસાયક્લિંગ અને રિફાઇનિંગ પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે.

5 / 5
જો આપણે પ્રિસિઝન વાયર્સ ઇન્ડિયાના શેરના પ્રદર્શન પર નજર કરીએ તો, કંપનીના શેર એક મહિનામાં 11 ટકાથી વધુ ઘટ્યા છે. 3 મહિનામાં આ શેરમાં 31 ટકા અને 6 મહિનામાં 30 ટકાનો વધારો થયો છે. આ શેરે 1 વર્ષમાં 28 ટકા, 2 વર્ષમાં 89.10 ટકા અને 5 વર્ષમાં 1029 ટકાનું મજબૂત વળતર આપ્યું છે. આ શેરનો 52 અઠવાડિયાનો High ₹277 છે અને 52 અઠવાડિયાનો Low ₹118.35 છે. BSE પર કંપનીનું માર્કેટ કેપ ₹4,284.98 કરોડ છે.